gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ | unes…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ | unes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UNESCO World Heritage Tentative List: ભારતના સાત ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજની યાદી (UNESCO’s Tentative World Heritage List)માં સામેલ કરવામાં આવ્યા છે. યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિમંડળે આ અંગે માહિતી આપી હતી. આ યાદીમાં સાત રાજ્યોના સાત સ્થળ સામેલ છે. જે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો ભાગ છે.

આ યાદીમાં મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકના સ્થળ સામેલ છે. જેમાં પંચગનીમાં ડેક્કન ટ્રેપ્સ, મહારાષ્ટ્રનું મહાબળેશ્વર, અને આંધ્રપર્દેશની તિરૂમાલા હિલ્સ સામેલ છે. 

આ પણ વાંચોઃ જજનો હુકમ છતાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડની તપાસ ન કરતાં અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ

મહારાષ્ટ્રના બે સ્થળે મેળવ્યું હેરિટેજમાં સ્થાન

યુનેસ્કોની સંભવિત હેરિટેજ યાદીમાં મહારાષ્ટ્રના બે સ્થળે સ્થાન મેળવ્યું છે. જેમાં પંચગનીનો ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર સામેલ છે. આ સિવાય આંધ્રપ્રદેશના પણ બે સ્થળને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે. જેમાં તિરૂપતિના તિરૂમાલા હિલ્સ તથા વિશાખાપટ્ટનમનું એરામટ્ટી ડિબ્બાલુ સામેલ છે. આ સિવાય મેઘાલયની મેઘાલય ગુફાઓ, નાગાલેન્ડની નાગા હિલ્સ ઓફિયોલાઈટ, કેરળનું વર્કલા, કર્ણાટક સેન્ટ મેરી આઈલેન્ડ ક્લસ્ટરને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાયા છે.

The Permanent Delegation of India to UNESCO is happy to announce that India’s 7 properties have been added to the Tentative List of UNESCO’s World Heritage Convention. For details, please see the press release below 👇🏼 @VishalVSharma7 pic.twitter.com/WufBzxmWxn

— India at UNESCO (@IndiaatUNESCO) September 12, 2025

ભારતના 69 સ્થળ વર્લ્ડ હેરિટેજમાં સામેલ

યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજ યાદીમાં આ સાત સ્થળ સાથે ભારતના કુલ 69 સ્થળોએ સ્થાન મેળવ્યું છે. જેમાં 49 કલ્ચરલ, 3 મિક્સ્ડ, અને 17 નેચરલ કેટેગરીના સ્થળ સામેલ છે. ઐતિહાસિક ઈમારતોના વારસા સાથે અમદાવાદ શહેર પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે. આ કેટેગરીમાં ધોળાવીરા, રાણકી  વાવ ઉપરાંત જયપુરનું જંતરમંતર, જયપુર શહેર, અને નાલંદા મહાવિહારના ઐતિહાસિક સ્થળે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મેળવ્યું છે.

UNESCO ની સંભવિત વર્લ્ડ હેરિટેઝની યાદીમાં ભારતના 7 સ્થળ, ડેક્કન ટ્રેપ અને મહાબળેશ્વર પણ સામેલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન | flooded desert santa…

સાંતલપુર અને સુઈગામના રણમાં માથાડૂબ પાણી ભરાતાં મીઠા ઉદ્યોગને કરોડોનું નુકસાન | flooded desert santa...

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r…

દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ | raghuram r...

અમદાવાદ બિલ્ડર રૂદાણીની હત્યા: જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો, ભાગીદારના પુત્ર પ…

અમદાવાદ બિલ્ડર રૂદાણીની હત્યા: જમીન વિવાદ-નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો, ભાગીદારના પુત્ર પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…

‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો | Delhi Air…

10 months ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે માગ્યો ખુલાસો…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, સગીરની હત્યા અને શાળાની માન્યતા સહિતના મુદ્દે માગ્યો ખુલાસો…

11 months ago
છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

6 months ago
ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો | john brittas ga…

ભારતની ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી: રાજ્યસભા સાંસદનો દાવો | john brittas ga…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News