gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત 1 - image
AI Images

Surat News: સુરતમાં પાલિકા સંચાલિત ગાર્ડનમાં લોખંડનો ગેટ બાળક પર પડ્યો હતો. આ દુર્ઘટના બાદ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટરો બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરના પર્વત ગામ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના પર્વત ગામ વિસ્તારમાં સુરતન મનપા સંચાલિત ગાર્ડનમાં ભારે લોખંડનો ગેટ બાળક પર પડ્યો હતો. મૃત બાળકનું નામ આર્યન છે અને તેનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો વતની છે. લોખંડનો ગેટ પડતાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo...

‘ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી’, દિગ્ગજ ખેલાડીનું …

'ભારતનો કોઈ ખેલાડી પાકિસ્તાન સાથે એશિયા કપમાં રમવા નથી ઈચ્છતો, પરંતુ તેની મજબૂરી', દિગ્ગજ ખેલાડીનું ...

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

2 months ago
જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…

11 months ago
તમાકુ-પાનમસાલા પર GST 40 ટકા, નેશનલ સિક્યોરિટી-હેલ્થ સેસ લાગશે | GST on tobacco pan masala will be 4…

8 months ago
રંગપરના પૂર્વ સરપંચ સહિત 6 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 6 people including former Rangpar sarpanch se…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News