gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક
1
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર ગુજરાતના પત્રકારો અને તંત્રીશ્રીઓની ઉપસ્થિતિ
પત્રકારમિત્રો ના હિત અને રક્ષણ માટે પત્રકાર સંઘર્ષ સમિતિની 24 x 7 કટિબદ્ધતા

વડોદરા, તા. 14 સપ્ટેમ્બર 2025

વડોદરા શહેરના આજવા રોડ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લામાંથી તંત્રીશ્રીઓ, પત્રકાર મિત્રો તેમજ કેમેરામેન મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ એકમેક સાથે સંકલન વધારવા તથા આવનારી ડિરેક્ટરીને વધુ ઉપયોગી બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા. પત્રકારોના હિતમાં રહીને કાર્ય કેવી રીતે થઈ શકે તે અંગે રચનાત્મક સૂચનો આપવામાં આવ્યા.

પત્રકાર સંઘર્ષ સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 માત્ર સંપર્ક સાધન તરીકે જ નહીં, પરંતુ આપતકાલીન પરિસ્થિતિમાં પત્રકારોને એકબીજાની મદદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. સમિતિએ ઉમેર્યું કે પત્રકાર મિત્રો સામે આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સમગ્ર સમિતિ હંમેશા અડગ ઊભી રહેશે.

પત્રકાર સંઘર્ષ સમિતિએ વધુમાં સ્પષ્ટ કર્યું કે પત્રકારોના હિત અને રક્ષણ માટે તેઓ 24 x 7 કાર્યરત છે. કોઈપણ પત્રકાર કઈ સંસ્થા સાથે જોડાયેલ છે કે નહીં, તે મહત્વનું નથી; સાચા પત્રકારના પડખે સમિતિ અને તેના સભ્યો હંમેશ મજબૂતપણે ઊભા રહેશે.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો, કેમેરામેન મિત્રો અને તંત્રીશ્રીઓએ સંઘર્ષ સમિતિને પોતાના સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સૌએ એકમતથી અભિવ્યક્ત કર્યું કે આવી ડિરેક્ટરી પત્રકાર જગતમાં એકતા, સહકાર અને વિશ્વાસ વધારવામાં સહાયક બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…
GUJARAT

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

April 6, 2026
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…
GUJARAT

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

April 6, 2026
Next Post
ભરૂચની દૂધધારા ડેરીમાં પણ ઈફ્કોવાળી! ભાજપમાં ભડકો, MLA અરૂણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવાર પક્ષમાંથી સસ…

ભરૂચની દૂધધારા ડેરીમાં પણ ઈફ્કોવાળી! ભાજપમાં ભડકો, MLA અરૂણસિંહ રાણાની પેનલના 6 ઉમેદવાર પક્ષમાંથી સસ...

પ્રોહિબિશન તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત | arrest of three person…

પ્રોહિબિશન તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત | arrest of three person...

મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા…

મેંદરડામાં સરકારી ગાડીની ટક્કરે રાહદારીનું મોત, પાણી પુરવઠાના અધિકારી અને ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

4 months ago
સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …

સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …

8 months ago
હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં દબાઈ 50 ગાડીઓ | cloudburst in mandi him…

હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં દબાઈ 50 ગાડીઓ | cloudburst in mandi him…

8 months ago
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News