gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો | The accused who abducted the minor girl from Say…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો | The accused who abducted the minor girl from Say…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 8 મહિના અગાઉ યુવતીને લાલચ આપી આરોપી ભગાડી ગયો હતો

સાયલા : સાયલા પોલીસ મથકે નોંધાયેલા પોસ્કોના ગુનોનો આરોપી અને પીડિતાને પોલીસે હરિયાણાના ગુડગાંવ શહેરમાંથી ઝડપી પાડી નાની મોલડી પોલીસને સોંપ્યા હતા. હાલ નાની મોલડી પોલીસે આરોપીનો કબજો લઇ આગળની તપાસ હાથ ધરી છે.

નાની મોલડી પોલીસ સ્ટેશન હેઠળ આવતા સાયલા તાલુકાના એક ગામની સગીરાને સંજયકુમાર મહેશચંદ્ર કુંડારીયા (ઉં.વ.૨૫, રહે. રેની ગામ, જિ.અલવર,  રાજસ્થાન) આઠ માસ પહેલા ભગાડી ગયો હતો. જે અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તપાસ દરમિયાન સાયલા પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેમજ પીડિતા હરિયાણાના ગુડગાંવ શહેરમાં છે. બાતમીના આધારે સાયલા પોલીસની એક ટીમ ગુડગાંવ પહોંચી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી શિવ કોલોની વિસ્તારમાંથી બંનેને ઝડપી પાડયા હતા અને સાયલા પોલીસ મથકે લાવી આગળની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશન ચલાવવા આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

Next Post
આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide…

આતંકીઓ કાશ્મીરના જંગલોમાં છૂપાવા માટે બંકરો બનાવી રહ્યા છે | Terrorists are building bunkers to hide...

પોલારપુરના બ્રેઈન ડેડ ‘ચેતન’એ ૪ જિંદગીને નવી ‘ચેતના’ આપી | Brain dead Chetan from Polarpur gave new …

પોલારપુરના બ્રેઈન ડેડ 'ચેતન'એ ૪ જિંદગીને નવી 'ચેતના' આપી | Brain dead Chetan from Polarpur gave new ...

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

10 months ago
બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રિસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા | Bihar Election 20…

દસ લાખના છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ | Woman’s anticipatory bail application rejec…

9 months ago
વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News