gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
સ્પેનમાં ફિલ્ટર વગર સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતો પ્રથમ સૌર ડોમ | First solar dome in Spain to ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પીવા લાયક જળનું સ્તર ઘટી રહ્યું છે ત્યારે આશાસ્પદ સંશોધન

– ડોમમાં ૨૪ કલાકમાં ૬,૦૦૦ લિટર શુદ્ધ પાણી મળશે, યુરોપના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત

– સૌર ઉર્જાની મદદથી ખારા પાણીને ભાપમાં ફેરવાય છે, અંતે પીવા લાયક શુદ્ધ પાણી અને ડ્રાય મીઠું  અલગ પડી જાય છે

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વમાં ત્રણમાંથી એક વ્યક્તિને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. વિશ્વભરમાં પીવા લાયક જળનું સ્તર ઘટી રહ્યું છે. એવામાં સ્પેનમાં વિશ્વનો પ્રથમ સૌર ઉર્જા સંચાલિત સોલર ડિસેલિનેશન ડોમ તૈનાત કરવામાં આવ્યો છે. જે સમુદ્રના ખારા પાણીને કોઇ પણ પ્રકારના ફિલ્ટર, પમ્પ, વીજળી કે કેમિકલ વગર જ શુદ્ધ પીવા લાયક પાણીમાં ફેરવી નાખે છે. એટલુ જ નહીં શુદ્ધ પાણીની સાથે મીઠાનું પણ ઉત્પાદન કરે છે.  આ અતિ ઉપયોગી ડોમને સોલરડયૂ કન્સોર્ટિયમ અને સીએસઆઇસી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં વિશેષ કર્વ્ડ ગ્લાસની પેનલનો ઉપયોગ કરાયો છે જે સૂર્ય પ્રકાશને સેન્ટ્રલ થર્મલ સોલ્ટ બાથમાં ફેરવી નાખે છે. દિવસ દરમિયાન આ સમગ્ર પ્રક્રિયાથી ડોમમાં એટલી ઉર્જાનો સ્ટોરેજ થઇ જાય છે જે રાત્રી દરમિયાન પાણીને ઉકળતું રાખવા અને ભાપ તૈયાર કરવા માટે પુરતુ છે. હવામાં રહેલી આ ભાપ કે ગેસ અંતે પાણીમા રૂપાંતરિત થાય છે. જેને સ્ટોરેજમાં સ્ટોર કરી લેવામાં આવે છે.  સામાન્ય રીતે આરઓ સિસ્ટમાં અનેક પ્રકારના ફિલ્ટરો અને મોટર પંપ હોય છે, જોકે આ ડોમમાં કોઇ જ પંપ, કોઇ ફિલ્ટર નથી, એટલુ જ નહીં સમુદ્રના ખારા પાણીને શુદ્ધ કરવા માટે કોઇ વીજળી કે કેમિકલની પણ જરૂર નથી પડતી. આ ભાપની પ્રક્રિયાથી પ્રતિ દિન ૬૦૦૦ લિટર પાણી પ્રોડયુસ કરી શકાય છે. વળી આ સમગ્ર પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારનો વેસ્ટ પણ નથી નીકળતો, અંતે માત્ર ડ્રાઇ સોલ્ટ મળે છે જેને પણ વેચી શકાય છે એટલે કે ઉપયોગમાં લઇ શકાય છે. દુષ્કાળ પ્રભાવીત દક્ષિણ યુરોપમાં આ સંશોધન ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પુરુ પાડવામાં ઘણુ જ મદદરૂપ સાબીત થઇ રહ્યું છે. હાલમાં સમુદ્રના તટ પર આવા અનેક ડોમ તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

Next Post
ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close...

મિઝોરમમાંથી 7.11 કરોડનું ડ્રગ જપ્ત | Drugs worth Rs 7 11 crore seized from Mizoram

‘એક ચતુર નાર’ – ખાસ સ્ક્રીનિંગ અને ફિલ્મની સમીક્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના મકરાણી બલોચ સમાજના પ્રમુખ પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી સાથે આવેદન પાઠવ્યું | …

3 months ago
જાણો દાગીના મોંઘા થવાનું અસલ કારણ, મેકિંગ ચાર્જ ઝીરો બતાવીને ગ્રાહકોને છેતરવાનો કારસો | Zero Making …

7 months ago
ભાજપ પાસે રૂ. 10,000 કરોડની રોકડ અને ડિપોઝીટ્સનું જંગી ભંડોળ | BJP has a huge fund of Rs 10 000 cror…

4 months ago
વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની જમીન વેચાણના નામે રૃા.૮ કરોડની ઠગાઇમાં રાજકોટનો દલાલ ઝડપાયો | land …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News