gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
ક્લાસમાં દ્વિઅર્થી શબ્દો બોલનારા શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of teacher who used …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : તરસાલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં ચાલુ ક્લાસમાં ગાળો બોલી
વિદ્યાર્થીનીઓ શરમમાં મુકાઈ જાય તેવા ડબલ મિનિંગવાળા શબ્દો બોલી અડપલા કરનાર
શિક્ષકની પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે જામીન અરજી
નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી
સામે ગંભીર પ્રથમદર્શનીય ગુનો જણાઇ રહ્યો છે.

કેસની વિગત એવી છે કે, ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના વાલીએ
ફરિયાદ નોંધાવી હતી કે
, શિક્ષક વિનોદભાઈ શમસુભાઈ બારીયા
(રહે- મારૃતિધામ સોસાયટી
, ચંદ્રનગર પાસે, તરસાલી, વડોદરા ) છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીઓ
સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. છોકરા- છોકરીઓ સાથે હોય ક્લાસમાં શિક્ષક ડબલ
મિનિંગવાળા શબ્દો બોલતા હતા જેથી વિદ્યાર્થીનીઓ 
શરમમાં મુકાતી હતી.

શિક્ષક વિદ્યાર્થીનીઓ બેઠી હોય તે બેંચ પર એકદમ નજીક આવી બેસી
તેમના ખભા પર હાથ મૂકવા
, માથે ટપલી મારવા જેવા શારીરિક અડપલા કરતા હતા.
વિદ્યાર્થીનીઓ સગીર હોવા છતાં શિક્ષક દ્વારા અશ્લીલ ટિપ્પણીઓ અને યૌન ઇરાદાથી
સ્પર્શ કરાતો હતો.પોલીસે આ બનાવમાં વિનોદ બારીયાની ધરપકડ કરી હતી. હાલ જેલમાં
રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …
GUJARAT

June 6, 2026
અમિત ખૂંટ આપઘાત કેસના આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત | Amit Khunt suicide case accused Pooja Ra…

ગોંડલના શેમળામાં તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈનાં ત્રણ બાળકોના કરૂણ મોત | Three children tragically die…

Next Post
વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

ચોકારીમાં તાલિબાની હત્યા કરનારા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in killin…

ચોકારીમાં તાલિબાની હત્યા કરનારા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in killin...

પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદી આંચકા પચાવી ફરી ઉંચકાયા: રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ | Gold and silver recover aft…

7 months ago
છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

3 months ago
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

1 year ago
સરગાસણ વિસ્તારમાં પૂર ઝડપે દોડતી મ્સ્ઉની ટક્કરે દિલ્હીની યુવતીનું મોત | Delhi girl dies after being …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News