gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણા તાલુકામાં 80 હજાર પશુ સામે માત્ર બે જ પશુ તબીબ | Only two veterinarians for 80 thousand ani…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
પાલિતાણા તાલુકામાં 80 હજાર પશુ સામે માત્ર બે જ પશુ તબીબ | Only two veterinarians for 80 thousand ani…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પશુઓની સંખ્યા વધી પણ મહેકમ વધારવામાં આવતું ન હોવાનો કકળાટ

– પશુધન નિરીક્ષકની 4 જગ્યા ખાલી, ગૌચરની જગ્યા પરના દબાણો દૂર કરવા, અબોલ જીવોની કતલ થતી રોકવામાં તંત્ર ઊણું ઉતર્યું

પાલિતાણા : પાલિતાણા તાલુકામાં ૮૦ હજાર પશુઓની સામે માત્ર બે જ પશુ તબીબ હોવાથી પશુપાલકોને હાડમારી વેઠવી પડી રહી છે. પાલિતાણા તાલુકામાં અંદાજે ૫૫ હજાર ગાય-ભેંસ અને ૨૫ હજાર ઘેટાં-બકરાં મળી ૮૦ હજાર જેટલા અબોલ જીવો છે. 

પાલિતાણા તાલુકામાં ૮૧ ગામ આવેલા છે. અગાઉની તુલનામાં પશુઓની સંખ્યા નોંધપાત્ર વધી છે. તેની સામે વર્ષોથી પાલિતાણા અને કુંભણ ગામે માત્ર બે જ વેટરનરી ડોક્ટર છે. સરકારે વેટરનરી ડોક્ટરની જગ્યાથી નીચેની પશુધન નિરીક્ષકની પોસ્ટ ઉભી કરી છે. પાલિતાણા તાલુકામાં પશુધન નિરીક્ષકની પણ  એક જ જગ્યા ભરાઈ છે. ચાર જગ્યા હજુ ખાલી છે. બીમાર પશુઓના દરરોજ ૧૫થી ૨૦ કેસ આવે છે. ત્યારે પશુ તબીબનું મહેમક વધારવા અને પશુધન નિરીક્ષકની ખાલી જગ્યા પૂરવામાં આવે તેવું પશુપાલકો ઈચ્છી રહ્યા છે.

વધુમાં ગૌચર પર થફલા દબાણો દૂર કરવા, અબોલ જીવોની  થતી કતલ રોકવા બાબતે વર્ષોથી થતી રજૂઆતો સામે નક્કર પગલા લેવામાં તંત્ર ઊણું ઉતર્યું હોય, જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી છે. નગરપાલિકાની હદમાં એનિલમ હોસ્ટેલ બનાવવા પડતર જગ્યા ફાળવવામાં આવે તેમજ એનિમલ એમ્બ્યુલન્સ સેવા વધુ ગામો સુધી પહોંચાડવામાં આવે તેવી ગૌસેવા સમિતિ દ્વારા માંગ કરાઈ છે.જણવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
બેરોજગારીએ હદ વટાવી, તલાટીની 2384 જગ્યા સામે 2.95 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા | Gujarat Unemployment: …

બેરોજગારીએ હદ વટાવી, તલાટીની 2384 જગ્યા સામે 2.95 લાખ ઉમેદવારોએ આપી પરીક્ષા | Gujarat Unemployment: ...

મહેસાણા નજીક કંપનીમાં ક્રેઇન વીજલાઇનને અડી જતાં 2ના મોત, શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત | two workers…

મહેસાણા નજીક કંપનીમાં ક્રેઇન વીજલાઇનને અડી જતાં 2ના મોત, શ્રમિકોના મોતનો સિલસિલો યથાવત | two workers...

વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ | waqf…

વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, 3થી વધુ બિન મુસ્લિમ સભ્યો નહીં હોય, 5 વર્ષની જોગવાઈ રદ | waqf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

પી.એમ.સ્વનિધિ લોન માટે યુસીડીની નવી ઓફીસ વડોદરા રેલવે સ્ટેશન પાસે જનમહલમાં સ્થળાંતર થતાં લોકોને મુશ્…

10 months ago
મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

મારુતી સુઝુકીએ 39000 કાર પાછી મગાવી, જાણો તેમાં શું ખામી સર્જાઈ! | maruti grand vitara recall 39506 …

11 months ago
પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…

1 year ago
પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

પુતિનનું રાષ્ટ્રપતિ ભવનમાં 'સેરિમોનિયલ રીસેપ્શન'

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News