gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા કચરો લેવાની કામગીરીનું GPSથી મોનિટરિંગ કરાશે | Garbage colle…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા કચરો લેવાની કામગીરીનું GPSથી મોનિટરિંગ કરાશે | Garbage colle…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી દ્વારા ઘન કચરો લેવાની કામગીરી સઘનપણે થાય તે માટે ગાડીઓમાં જીપીએસ લગાવવામાં આવશે અને તેનો અસરકારક ઉપયોગ શરૂ કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં જીપીએસ માટે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, રેવન્યુ ઓફિસરો વગેરેને જીપીએસ ટ્રેકિંગ સંદર્ભે તાલીમ આપવામાં આવી છે. હવે પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં આ પ્રકારની તાલીમ આપવામાં આવશે. ઉત્તર ઝોનમાં હાલ જે કોન્ટ્રાક્ટ ચાલુ છે, તે વર્ષ 2027 સુધી છે. ત્યાં નવો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ આ જ સિસ્ટમથી જીપીએસ ચાલુ કરાશે.

હાલ ઉત્તર ઝોનમાં જીપીએસ ચાલુ છે, પરંતુ કામગીરી મેન્યુઅલ થઈ રહી છે. જીપીએસ તાલીમ પૂર્ણ થયા બાદ તમામને એપ્લિકેશન આપવામાં આવશે. આ એપ્લિકેશનના આધારે કચરાની ગાડીની કામગીરીનું ટ્રેકિંગ કરાશે. કઈ ગાડીએ કયો પોઇન્ટ મિસ કર્યો છે, અને ક્યાંથી કચરો લેવાનો બાકી છે, ગાડી કચરો લેવા ત્યાં નથી ગઈ તે બધું જ કોમ્પ્યુટર પર ઝોન ઓફિસમાં બેઠા બેઠા જોઈ શકાશે. જે પોઇન્ટ મિસ કર્યા હશે, ત્યાં ગાડી ફરીથી મોકલવામાં આવશે, અને આમ છતાં પણ જો કામગીરી નહીં કરી હોય તો ઓનલાઇન બિલમાંથી કપાત કરી પેનલ્ટી કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં 15 ઓગસ્ટથી ડોર ટુ ડોર કચરાની ગાડી માટેનો નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હવે દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં પણ નવો કોન્ટ્રાક્ટ ફાળવાશે ત્યારે પૂર્વ ઝોનની જેમ નવી ગાડીઓ અપાશે એક ઝોનમાં 275 અને બીજામાં 180 ગાડી આપવાની થશે. હજી થોડા સમય પહેલા જ પૂર્વ ઝોનમાં પાંચ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150 કરતાં વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4, 5, 6, 14 અને 15માં 135 રેસિડેન્સીયલ રૂટ, 23 કોમર્શિયલ રૂટ કાર્યરત કરવામાં આવશે. કુલ 166 રૂટ કાર્યરત કરાશે. રૂટ મેપિંગ કરી તે મુજબનો કલેક્શન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સુસજ્જ વાહનો દ્વારા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પણ તેનું મોનિટરિંગ કરાશે, અને રોજે રોજ વાહનોને ફાળવેલા રૂટ પૂર્ણ થતા તેની ખાતરી કરવા માટે રૂટ મુજબ પોઇન્ટ નક્કી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
મધ્યપ્રદેશની વિચિત્ર ઘટના: એક જ દુકાનમાં 5મી વખત ચોરી, 2 મિનિટમાં 8 લાખ ઉપાડી રફુચક્કર | Thief Steal…

મધ્યપ્રદેશની વિચિત્ર ઘટના: એક જ દુકાનમાં 5મી વખત ચોરી, 2 મિનિટમાં 8 લાખ ઉપાડી રફુચક્કર | Thief Steal...

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv…

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 3 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા | 3 absconding accused conv...

મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat…

મહારાષ્ટ્ર સરકાર અનામતના સંઘર્ષમાં ફસાઈ, એક તરફ વિચરતી જાતિ vs ST, બીજી બાજુ મરાઠા vs OBC | Reservat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો | Justice Verm…

એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચ અપાયાનો દાવો | Justice Verm…

2 years ago
‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે…’, EVM મુદ્દે બબાલ બાદ TMCનો હુંકાર | W…

5 months ago
રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO | Ramnagari lights up o…

રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO | Ramnagari lights up o…

1 year ago
ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News