gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા | gujarat prohibition law …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નશામાં ધુત પોલીસકર્મી ઝડપાયો, દારુબંધીના કાયદાના ઉડાવ્યા ધજાગરા | gujarat prohibition law …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો જાણે કોઈને ડર જ ન હોય તેમ, ખુદ ખાખીધારી જ કાયદાની મજાક ઉડાવી રહ્યા હોય તેવું ફરી એકવાર સામે આવ્યું છે. વડોદરા શહેરના ચાંપાનેર પોલીસચોકી પાસે ગઇકાલે રાત્રે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ નશામાં ધૂત હાલતમાં ઝડપાયા હતા. તેમનું નામ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ રાઠોડ દારૂના નશામાં લોકો સાથે ગાળાગાળી અને ઝઘડો કરી રહ્યા હતા. તેમનો વ્યવહાર એટલો અભદ્ર હતો કે સ્થાનિકોએ તેમનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. આ જોતા જ પોલીસકર્મીએ વીડિયો ઉતારનારનો મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. 

પોલીસે સંજયસિંહનું મોઢું સૂંઘતા તેમાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. તેમની આંખો પણ લાલઘૂમ હતી અને તેઓ લથડિયા ખાતા જોવા મળ્યા હતા. પંચની હાજરીમાં કરવામાં આવેલી તપાસમાં પોલીસકર્મીએ નશો કર્યો હોવાનું સાબિત થયું હતું.

વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે સંજયસિંહ સવારથી સાંજ સુધીની ડ્યુટી પર હતા અને ત્યાર બાદ તેઓ નાસ્તો લેવા માટે ચાંપાનેર દરવાજા ગયા હતા, જ્યાં હંગામો મચાવ્યો હતો. નશાની હાલતમાં પકડાયેલા આ પોલીસકર્મીને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં તેના પાલન અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ | Wanted female acc…

વડોદરામાં કપુરાઇ પોલીસ સ્ટેશનના એમ.ડી. ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ | Wanted female acc...

ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am…

ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am...

વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-…

વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો, બંને ગંભીર રીતે દાઝ્યા | ahmedabad hu…

1 year ago
ગોધરામાં ધારાસભ્ય સી.કે.રાઉલજીનો ‘કડક’ મિજાજ: ‘સ્વાર્થ છોડી પ્રજાના કામ કરો, અહીં લાગવગ નહીં ચાલે’ |…

10 months ago
સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરાશે, નાણા મંત્રાલયે આપી માહિતી | budget 2026 f…

ટેકનોલોજી, હેલ્થકેર શેરોમાં ફંડોની સતત તેજી : સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 82515 | Funds continue to r…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News