gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

V4U વિઝા કન્સલ્ટન્ટે વધુ એક યુવકને ફસાવ્યો, 7 લાખ પડાવ્યા પછી પણ યુવકને વિદેશથી પરત ફરવું પડ્યું | V…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
V4U વિઝા કન્સલ્ટન્ટે વધુ એક યુવકને ફસાવ્યો, 7 લાખ પડાવ્યા પછી પણ યુવકને વિદેશથી પરત ફરવું પડ્યું | V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Visa Fraud : વડોદરાના સારાભાઈ કેમ્પસમાં આવેલા વીફોરયુ વિઝા કન્સલ્ટન્ટના સંચાલક સામે ત્રણ દિવસમાં બીજી એક ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના અનિલ સિંગાડીયા નામના યુવકને અલબાનીયા મોકલવાના નામે 6 લાખ પડાવી લેનાર સારાભાઈ કેમ્પસના વીફોરયુ વિઝા કન્સલ્ટન્ટ રીપલ ગીરીશભાઈ શાહ સામે બે દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેણે આપેલા વર્ક પરમિટ વિઝા બોગસ હોવાનું જણાઈ આવતા એરપોર્ટ પરથી જ યુવકને પરત મોકલવામાં આવ્યો હતો. 

ઉપરોક્ત બનાવ બાદ સુરતના સીમાડા ગામે અજમલ ધામ સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા લલિતભાઈ ઠુમરે પણ વિઝા કન્સલ્ટન્ટ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ મેં V4U ના સંચાલકનો સંપર્ક કરતા તેણે 5.25 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી કરી હંગેરી ખાતે નોકરીની ખાતરી આપી હતી.

પરંતુ ત્યારબાદ માર્ચ 2025 સુધી વિઝા મળ્યા ન હતા. રીપલ શાહે કહ્યું હતું કે, હવે હંગેરીમાં વિઝા નહીં મળે અને આ જ રકમમાંથી હું તમને બેલારુસ ખાતે મોકલી આપીશ. જેથી હું બેલારુસ ગયો હતો અને રશિયન ભાષા શીખવા માટે કોર્સ શરૂ કર્યો હતો. જેના 1.84 લાખ પણ રિપલે ભર્યા ન હતા અને મારે ભરવા પડ્યા હતા. ત્યાર પછી પણ મને રિપલે ત્યાં નોકરી કે વર્ક પરમિટ પણ નહીં અપાવતા આખરે મારે પરત ફરવું પડ્યું હતું. આમ તેણે ખાતરી આપી હોવા છતાં નોકરી અને વર્ક પરમિટ નહીં અપાવી 7.09 લાખ પડાવી લીધા હોવાથી ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…
GUJARAT

ડાકોર પાલિકાના સફાઇ કામદારોની અચોક્કસ મુદતની હડતાલ | Dakor Municipality sanitation workers go on ind…

March 29, 2026
થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…
GUJARAT

થાનના સિરામિક ઉદ્યોગને અપાતા ગેસના ભાવમાં ફરીવાર વધારો ઝીંકતા 300 એકમ પર સંકટ | Gas prices for Thane…

March 29, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટને ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Threat to blow up Guja…

ગુજરાત હાઈકોર્ટને ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Threat to blow up Guja...

વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr…

વડોદરામાં ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો વધુ એક કેસ, કારમાંથી બે મિત્રો ઝડપાયા | Another case of drink and dr...

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બેના મોત | bhavnagar ahmedabad…

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બેના મોત | bhavnagar ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેસેન્જર તરીકે બેસી વાહનો ઉઠાવતો રીઢો ચોર ઝડપાયો | vhicle theft caught with riksha

પેસેન્જર તરીકે બેસી વાહનો ઉઠાવતો રીઢો ચોર ઝડપાયો | vhicle theft caught with riksha

2 months ago
સેન્સેક્સ 314 પોઈન્ટ વધીને 81101 | Sensex rises 314 points to 81101

સેન્સેક્સ 314 પોઈન્ટ વધીને 81101 | Sensex rises 314 points to 81101

7 months ago
અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત | 2 Dead in …

અરવલ્લી: લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત | 2 Dead in …

7 months ago
તહવ્વુર રાણાએ સેના તો છોડી દીધી હતી પરંતુ ISI કે, લશ્કર-એ-તૈય્યબાની મીટિંગ વખતે પૂરી વર્દી પહેરતો હત…

તહવ્વુર રાણાએ સેના તો છોડી દીધી હતી પરંતુ ISI કે, લશ્કર-એ-તૈય્યબાની મીટિંગ વખતે પૂરી વર્દી પહેરતો હત…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News