gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના અંતિમ સંસ્કારમાં ફરી દુર્ઘટના, અન્ય 7 નદીમાં તણાયા; 3ના મોત | 7 pe…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના અંતિમ સંસ્કારમાં ફરી દુર્ઘટના, અન્ય 7 નદીમાં તણાયા; 3ના મોત | 7 pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

7 People Drown In River In Bhilwara : જયપુરના ભીલવાડાના શાહપુરા પંચાયત સમિતિના ફૂલિયા કલા ગામમાં આજે સોમવારે (15 સપ્ટેમ્બર) મોટી દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં જયપુર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સાત લોકોના અંતિમ સંસ્કારમાં આવેલા ગ્રામજનો અને પરિવારજનો ખારી નદીમાં નહાવા ગયા હતા. આ દરમિયાન 7 લોકો નદીના પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે.

અકસ્માતમાં 7 લોકોના મોત

મળતી માહિતી મુજબ, જયપુરના શિવદાસપુરામાં ગત 14 સપ્ટેમ્બરે એક કાર અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના મોત નીપજ્યું હતા. જેમાં ફૂલિયા કલા ગામના અશોક વૈષ્ણવ, તેમની પત્ની સીમા દેવી, પુત્ર રોહિત સહિત કુલ સાત લોકોના મૃત્યુ થયા હતા. આજે સોમવારે સવારે મૃતકોના અંતિમ સંસ્કાર માટે ઘાનેશ્વર રોડ સ્થિત સ્મશાન ઘાટ લઈ ગયા હતા. 

અંતિમ સંસ્કારમાં નહાવા જતાં નદીમાં તણાયાં

અંતિમ સંસ્કાર પછી, પરિવાર અને ગ્રામજનો ખારી નદી પાસે નહાવા ગયા હતા. આ દરમિયાન વિજય પ્રતાપ સિંહ (ઉં.વ.30), મુકેશ ગોસ્વામી (ઉં.વ.25), મહેન્દ્ર માલી (ઉં.વ.25), બરડી ચંદ (ઉં.વ.34), મહેશ (ઉં.વ.32), રાકેશ (ઉં.વ.28) અને જીવરાજ (ઉં.વ.30) નદીમાં ડૂબ્યા હતા. જેને લઈને ગ્રામજનોએ તાત્કાલિક રાકેશ, જીવરાજ, વિજય પ્રતાપ સિંહ અને મુકેશ ગોસ્વામીને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમાંથી ત્રણને ગંભીર હાલતમાં શાહપુરા જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: મારા પિતાનો જીવ બચી ગયો હોત, 22 કિમી દૂર કેમ લઈ ગયા?’, નાણાં મંત્રાલયના અધિકારીના મોત પર પુત્રનો સવાલ

આ દુર્ઘટનામાં મહેન્દ્ર માલી અને બરડી ચંદ સહિત ત્રણના ડૂબવાથી મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાંની સાથે જિલ્લા કલેક્ટર, એસપી અને સાંસદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સતત બીજા દિવસે બનેલી આ દુર્ઘટનાને કારણે ગામમાં શોક છવાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
‘આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..’ જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લો…

'આ પુલ પ્રજાના પૈસે બન્યો છે..' જામનગરમાં લોકાર્પણની રાહ જોતા હાપા બ્રિજનું કોંગ્રેસે કરી નાખ્યું લો...

‘ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ’, બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong…

'ઘૂસણખોરોને બચાવે છે કોંગ્રેસ અને RJDના નેતાઓ', બિહારમાં PM મોદીએ ઉઠાવ્યો ડેમોગ્રાફીનો મુદ્દો | Cong...

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

1 year ago
જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ | Pickup vehicle…

જામનગર રાજકોટ રોડ પર ધ્રોલ પાસે આવેલી આજી નદીમાં પીકઅપ વાહન ખાબકયું: ડ્રાઈવરનો બચાવ | Pickup vehicle…

1 year ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

3 months ago
ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

ડાકોરના રણછોડરાયને તમે પણ વસ્ત્રો અર્પણ કરી શકશો, આવતીકાલથી શરૂ થશે બુકિંગ | Gujarat Outstation Vais…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News