gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Fire : વાપીના રાતા ગામે દેસાઇવાડમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આજે શનિવારે બપોરે અચાનક આગ ફાટી નિકળી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સવરૂપ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. લાશ્કરોએ દોડી ગયા બાદ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી.

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની 2 - image

પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના રાતે દેસાઇવાડમાં પ્લાસ્ટિકના ભંગારના ગગડાઉન આવેલું છે. આજે શનિવારે બપોરે અચાનક ગોડાઉનમાં આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિક વેસ્ટના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા ધુમાડા આકાશમાં દૂરદૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો છે. એટલું જ નહી પણ ગોડાઉન નજીક રહેતા રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઇ છે. 

ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં લાશ્કરોએ ભિષણ આગને કાબુમાં લેવા કવાયત આદરી હતી. જો કે ગોડાઉનમાં કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઇ માહિતિ બહાર આવી નથી. તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone...

અમદાવાદના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન | gujar…

અમદાવાદના મુસાફરો માટે મેટ્રો રેલનો મોટો નિર્ણય, આ તારીખથી રાત્રે 11 વાગ્યા સુધી દોડશે ટ્રેન | gujar...

શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |…

શિક્ષણના નામે કરોડોનું કૌભાંડ: પંચમહાલમાં 2.79 કરોડ રૂપિયાની ઉચાપતના આરોપીઓના આગોતરા જામીન નામંજૂર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલથી સીધા રોકડા ઉપડશે: હવે ATM નહીં, UPI દ્વારા બનશે શક્ય | NPCI working on feature in which use…

10 months ago
કંપનીઓમાં FPIsનો હિસ્સો જૂન 2010 પછી સૌથી નીચો | FPIs’ stake in companies lowest since June 2010

1 year ago
‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી | Ekn…

7 months ago
‘મહારાષ્ટ્ર-બંગાળ છોડો, સપાના અનેક નેતા ભાજપમાં જોડાવા તૈયાર…’ દિગ્ગજ નેતાનો દાવો, સપાનો વળતો પ્રહ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News