gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા ,દિવાળી અને છઠ પૂજા તહેવાર નિમિત્તે મુસાફરોના ઘસારાને પહોંચી વળવા બાંદ્રા ટર્મિનસ અને બરૌની તથા ઉધના અને બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે.

બાંદ્રા ટર્મિનસ – બરૌની સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન (6 ફેરા ) દર સોમવારે બાંદ્રાથી રાત્રે 9: 20 કલાકે ઉપડશે. અને બુધવારે સાંજે 7:15 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન 22 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બરૌની -બાંદ્રા ટર્મિનસ ટ્રેન દર ગુરુવારે બરૌનીથી બપોરે 12 :15 કલાકે ઉપડશે. અને શનિવારે  સવારે 6: 30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 25 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત ,વડોદરા, રતલામ, મથુરા સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે. તેમજ ઉધના – બલિયા સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન (6 ફેરા ) દર ગુરુવારે ઉધનાથી સવારે 6:40 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 8:15 કલાકે બલિયા પહોંચશે. આ ટ્રેન 25 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બલિયા- ઉધના ટ્રેન દર શુક્રવારે બલિયાથી રાત્રે  11:30 કલાકે ઉપડશે. અને રવિવારે બપોરે 12:45 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 26 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં સુરત ,ભરૂચ, વિશ્વામિત્રી, વડોદરા, ગોધરા ,દાહોદ, ઉજ્જૈન, લલિતપુર, ગાઝીપુર સીટી સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…
GUJARAT

April 3, 2026
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

Next Post
અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | ...

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ | C…

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસે લીધી મુલાકાત, સરકાર પાસે રૂ.1,000 કરોડના પેકેજની માંગ | C...

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ | police officer gives invest…

વિસતમાં આવેલા શુકન મોલમાં આવેલા કુમકુમ હોટલના વિડીયો મામલે તપાસના આદેશ | police officer gives invest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-પાકિસ્તાન સંઘર્ષને પગલે મોકૂફ રખાયેલી CAની પરીક્ષાનું ICAI દ્વારા નવું શેડ્યૂલ જાહેર | icai ann…

11 months ago
ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

8 months ago
મહિલા આચાર્યના ઘરમાં ભર બપોરે રૃા. ૫.૬૬ લાખની ચોરી | Rs 5 66 lakh ra solá seni imwen ewe fefin meila…

6 months ago
ખાનગી વ્યક્તિને પાસવર્ડ-આઇડી આપી દઇને MSP ના રજિસ્ટ્રેશન માટે ખેડૂતો પાસે રૃપિયા પડાવી લેવાય છે | Mo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News