gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર | Silver rises by Rs 1000 hits new h…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2025
in Business
0 0
0
ચાંદી વધુ રૂ.1000 ઉછળી નવી ટોચે પ્લેટીનમમાં તેજી: ભાવ 1200 ડોલર | Silver rises by Rs 1000 hits new h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હતી. દરમિયાન, સોનાના ભાવ ઉંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે સુસ્ત હવામાન દર્શાવી રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૫.૯૭થી ૩૫.૯૮ વાળા ઉંચામાં ભાવ ૩૬.૪૩થઈ ૩૬.૨૯થી ૩૬.૩૦ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બાજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ વધી રૂ.૧૦૫૦૦૦ બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૯૮૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૨૦૦ના મથાળે શાંત હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૦થી ૩૩૧૧ વાળા વવધી ૩૩૨૮ થઈ ૩૩૨૨થી ૩૩૨૩  ડોલર રહ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં  ફંડોનું બાઈંગ જોવા મળ્યું હતું.  દરમિયાન,  મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૫૦૦૦ વાળા રૂ.૧૦૫૫૬૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૩૩૫ થઈ રૂ.૯૫૪૮૦ જ્યારે ૯૯૯ના રૂ.૯૫૭૧૮ થઈ રૂ.૯૫૮૬૪ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ   ૧૨૦૦ પાર કરી ૧૨૨૧થી ૧૨૨૨ થઈ ૧૧૯૨થી ૧૧૯૩ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ  ૧૦૮૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૬ ટકા પ્લસમાં રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજી આગળ વધતાં ભાવ વધી ઉંચામાં બેરલના ૬૭ ડોલરની સપાટીને આંબી ગયા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૭ થઈ ૬૬.૯૭ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૫.૦૯ થઈ ૬૫.૦૭ ડોલર રહ્યા હતા.

ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર થવાની આશાએ  ક્રૂડતેલમાં હવામાન મજબૂતાઈનું રહ્યું હતું. ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં ઉંચામાં ૨૦૦ દિવસની મુવિંગ એવરેજની નજીક પહોંચી ગયા છે અને હવે પછીની ચાલ મહત્ત્વની સાબિત થશે એવી ગણતરી વિશ્વ બજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

Next Post
સેન્સેક્સ 256 પોઈન્ટ વધીને 82455 | Sensex rises 256 points to 82455

કારનો વીમો બાકી હોય તો જલ્દી કરજો! સીધું 18થી 25 ટકા ભાવ વધારવાની તૈયારી | third party insurance pre…

કારનો વીમો બાકી હોય તો જલ્દી કરજો! સીધું 18થી 25 ટકા ભાવ વધારવાની તૈયારી | third party insurance pre...

ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું- વિશ્વ સમક્ષ ભારતની કળા, શિલ્પ…

ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું- વિશ્વ સમક્ષ ભારતની કળા, શિલ્પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરણેતરના મેળામાં ૫૨ ગજની ધજા સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર કરે છેે તૈયાર | The Solanki family of Sure…

9 months ago
વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો | Will Vijay Lose Power D…

1 week ago
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA | …

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ | Keeping in view sufficient avail…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News