gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.2 વડોદરા જિલ્લામાં મંદિરમાં ચોરી કરતા ચોરોએ વધુ એક મંદિરમાં ચોરી કરી છે. ભાયલીમાં આવેલા શનિદેવ ભગવાનના મંદિરની દાન પેટીમાંથી બે ચોરો રોકડ ઉઠાવી ગયા  હતાં.

ભાયલીમાં આવેલા શનિદેવ ભગવાન મંદિરના સંચાલક જયમીન કનુભાઇ પરમારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.૨૮ના રોજ સવારે મંદિરમાં સેવા પૂજા કરતા મહારાજ બાલકૃષ્ણભાઇએ મને જણાવેલ કે દાન પેટી તૂટેલી જણાય છે. જેથી હું મંદિરમાં પહોંચ્યો ત્યારે તૂટેલી દાન પેટીમાંથી રોકડ રૃા.૫૦૦૦ની ચોરી થઇ હોવાનું જણાયું હતું. મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે શખ્સો ચહેરા ઢાંકેલી હાલતમાં મંદિરમાં આવ્યા હોવાનું જણાયું  હતું.

બંને ચોરોએ મંદિરની લાઇટો બંધ કરી દીધી હતી અને મંદિરના પાછળના પરિસરમાંથી અંદર પ્રવેશી દાન પેટીને કોઇ સાધન વડે તોડી દાનની રકમની ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ભાયલી પાસે અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક જૈન મંદિરમાં પણ ચોરી થઇ હતી જ્યારે બે દિવસ પહેલાં પોર ખાતેના બળિયાદેવ મંદિરમાં પણ દાન પેટી અને તિજોરીમાંથી રોકડની ચોરી થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
જીઆઈડીસીના પ્લોટના વેચાણ ભાવ ઉપરાંત ચો.મી.એ રૃા.૧૦૦૦નું ઉઘરાણું | On money in plot buying in GIDC

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya...

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનનીય પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ₹1,400 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા

7 months ago
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કલાનો સંગમ; 17 રાજ્યોના ચિત્રકારોએ ‘યુનિટી આર્ટ વર્ક’માં સર્…

4 weeks ago
કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

11 hours ago
સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો | kama…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News