gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુપ્રીમે પીઆઇએલ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરી 

જવાબદાર અધિકારીની ટ્રાન્સફર કરાઇ હોય તેને મામલો શાંત પડે ત્યારે પાછા બોલાવી લેવાય છે : સુપ્રીમ 

નવી દિલ્હી: નિતિશ કુમારના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા વચ્ચે બિહારમાં બ્રિજ ધસી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જે મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઇ છે. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે જ્યારે ઘટના બને ત્યારે અધિકારીની ટ્રાન્સફર કરાય છે બાદમાં તેને પાછા બોલાવી લેવાય છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ પીઆઇએલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં બિહારમાં પુલ ધસી પડવાની ૩૦૦ જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે. લોકોની સુરક્ષાને સરકાર જોખમમાં મુકી રહી છે. આ દરમિયાન સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સંજિવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેંચે અવલોકન કર્યું હતું કે બ્રિજ જ્યારે પડી જાય છે ત્યારે જવાબદાર અધિકારીની ટ્રાન્સફર કરી દો છો બાદમાં જ્યારે બધુ શાંત પડી જાય ત્યારે આ જ અધિકારીને પાછા બોલાવી લો છો. અમને ખ્યાલ છે કે તમે શું જવાબ રજુ કર્યો છે અને બિહારમાં તમે કઇ કઇ યોજનાઓ ચલાવો છો. 

આ અવલોકન ત્યારે કર્યું હતું જ્યારે બિહાર સરકારે પોતાના બચાવમાં સરકારી યોજનાઓની એક યાદી સુપ્રીમ કોર્ટને સોંપી હતી.  બાદમાં મુખ્ય ન્યાયાધીશની બેંચે કહ્યું હતું કે અમે સરકારનો જવાબ વાંચ્યો છે, અમે આ મામલાને પટના હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે હવે આ મામલે પટના હાઇકોર્ટમાં પીઆઇએલની સુનાવણી કરવામાં આવશે. પીઆઇએલમાં માગણી કરવામાં આવી છે કે તમામ ઇમારતોનું ઓડિટ થવું જોઇએ, સાથે જ એક પેનલની રચના કરવામાં આવે કે જે નબળા બ્રિજની ઓળખ કરે અને તેના સમારકામ કરવા કે તેને પાડી દેવાનો રિપોર્ટ સરકારને સોંપે. બિહારમાં સૌથી વધુ પૂરની ઘટનાઓ સામે આવે છે. એવામાં બ્રિજ તુટી પડવાની ઘટનાથી લોકો વધુ મુશ્કેલીમાં મુકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p…

વાણિયાવાડમાં પોલીસે આડેધડ પાકગ કરનારા વાહનચાલકોને દંડ ફટકાર્યો | Police fined drivers for reckless p...

મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk …

મસ્ક વિરોધી જુવાળમાં ટેસ્લાનું વેચાણ સૌથી નીચલા સ્તરે | Tesla sales hit all time low amid anti Musk ...

મહાનગર પાલિકા દ્વારા ગંદકીના નામે એક જ હોટલને દંડ કરતા તર્ક વિતર્ક | Municipal Corporation fining a …

મહાનગર પાલિકા દ્વારા ગંદકીના નામે એક જ હોટલને દંડ કરતા તર્ક વિતર્ક | Municipal Corporation fining a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

1 year ago
અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

11 months ago
જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

જામનગર શહેર-જિલ્લામાં જુગારના આઠ દરોડામાં 6 મહિલા સહિત 33 જુગારીઓ ઝડપાયા | 33 gamblers including 6 w…

11 months ago
ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a…

ડિજિટલ અરેસ્ટમાં સામેલ ડિવાઈસ આઈડી બ્લોક કરવા આદેશ | Order to block device IDs involved in digital a…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News