gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kodram Dairy Scam News: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. તેમના કહેવા મુજબ, કેટલાક કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના લોકોનું માનવું છે કે મંડળીમાં પંખા ફરવાને કારણે 11 લાખ રૂપિયાની કિંમતનું દૂધ હવામાં ઉડી ગયું. આ અકલ્પનીય ઘટનાની તપાસ કરવા માટે જર્મની અને યુરોપના કેટલાક ટેકનોક્રેટ્સ, એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ કોદરામ ગામની મુલાકાત લેવાના હોવાનો વ્યંગાત્મક પ્રહાર કર્યા હતા. 

જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટના એટલી આશ્ચર્યજનક છે કે વૈશ્વિક નિષ્ણાતો પણ આકર્ષાયા છે. તેઓ આ ડેરીમાં કયું ગણિત અને કઈ ટેકનોલોજી કામ કરે છે તે સમજવા માટે સ્ટડી કરશે. તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે એવા કયા આધુનિક પંખા છે, જેના ફરવાથી ખેડૂતો અને બહેનોની કાળી મજૂરીથી ઉત્પન્ન થયેલું 11 લાખનું દૂધ ઉડી ગયું અને તેમનો નફો સાફ થઈ ગયો.

જીજ્ઞેશ મેવાણીના મતે, વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો નફો 11-13% છે, જ્યારે મુમનવાસનો નફો 12-13% છે. તેની સામે કોદરામનો નફો માત્ર 6.5% છે. જ્યારે લોકોને આ ઓછા નફાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે જવાબ મળ્યો કે ‘પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું.’

આ વીડિયોમાં જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન અને સરકારને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો 11 લાખનું દૂધ પંખાથી ઉડી શકતું હોય, તો આ ટેકનોલોજીનો ઉપયોગ વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં ભરાયેલા હજારો લીટર પાણીને ઉડાડવા માટે પણ કરવો જોઈએ. તેમણે વિનંતી કરી કે કોદરામની આ અનોખી ટેકનોલોજી દેશની બહાર ન જાય અને તેને સાચવી રાખવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026
અમદાવાદ: RBIની ફેક ઝિપ ફાઈલથી ઓફિસનું કોમ્પ્યુટર હેક કરી ગઠિયાએ 1.5 કરોડ લૂંટી લીધા, રિયલ એસ્ટેટ એજન…
GUJARAT

અમદાવાદ: RBIની ફેક ઝિપ ફાઈલથી ઓફિસનું કોમ્પ્યુટર હેક કરી ગઠિયાએ 1.5 કરોડ લૂંટી લીધા, રિયલ એસ્ટેટ એજન…

June 25, 2026
ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
Next Post
નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા | F…

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા | F...

નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |…

નર્મદાની તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા જમવા અને સુવિધાને વિરોધ, નેતાઓ દોડ્યા |...

‘અહીં ગરબા રમવાની સખત મનાઈ’, ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar…

'અહીં ગરબા રમવાની સખત મનાઈ', ખેડાના માતરમાં લાગેલા બોર્ડથી સર્જાયો નવો વિવાદ | Controversy over boar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી | Woman Gi…

માનવતા મરી પરવારી, હરિદ્વારમાં ગર્ભવતી મહિલાને પ્રસવ પીડામાં હોસ્પિટલના કર્મીએ દાખલ ન કરી | Woman Gi…

9 months ago
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

3 months ago
નોકરી પરથી વહેલા કેમ આવો છો? પત્નીનો ઠપકો અને પતિએ તળાવમાં આત્મહત્યા કરી | Vadodara : Why do you com…

નોકરી પરથી વહેલા કેમ આવો છો? પત્નીનો ઠપકો અને પતિએ તળાવમાં આત્મહત્યા કરી | Vadodara : Why do you com…

1 year ago
ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…

ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News