gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદના
ગ્રામ્ય પંથકમાં બોગસ ડોક્ટરોનો રાફડો

બોગસ
તબીબ પાસેથી ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત ઃ એસઓજીએ દરોડો પાડતા તાલુકા હેલ્થ ઓફિસના
અધિકારીઓ ઉંઘતા ઝડપાયા

વિરમગામ – 
વિરમગામ તાલુકાના હાંસલપુર સેરેશ્વર ગામમાં તબીબી ડીગ્રી વગર
ક્લિનિક ચલાવતા શખ્સને એસઓજી ટીમે દરોડો પાડીને ઝડપી લીધો હતો અને તેના કબજામાંથી
દવાઓ
, ઇન્જેક્શન, મેડિકલને લગતી સાધન
સામગ્રી કબજે કરી વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી હતી.

હાંસલપુર
સેરેશ્વર ગામમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં પ્રદીપભાઈ છેલાભાઈ ગોયલ
(રહે.સાંગોઇ ગામ
, તા. સાયલા) મેડિકલની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી ્રામજનોના આરોગ્ય
સાથે ચેડાં કરતો હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એસઓજીએ દરોડો
પાડી ડિગ્રી વગર ખાનગી પ્રેક્ટિસ કરીને ક્લિનિક ચલાવતા પ્રદીપ ગોયલને ઝડપી લીધો
હતો. તેની પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન બોટલો મેડિકલ સાધનો મળી કુલ રૃ.૧૬
,૯૨૫ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો શખ્સ પાસે બી.એચ.એમ.એસ
બીજા વર્ષનું સર્ટી હોવાનું અને મેડિકલ લાઈનનો જાણકાર હોય મેડિકલ પ્રેક્ટિસ ચાલુ
કરી હોય તેમ જણાવ્યું હતું. બીજી તરફ એસ.ઓ.જી.એ દરોડો પાડતાં વિરમગામ તાલુકા હેલ્થ
ઓફિસના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei...

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a…

બાપુનગરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીનો આપઘાત | Pokiten a letipechou ren riaffou seni puluwan we a...

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી… સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

શતમ્ જીવત શરદ: નરેન્દ્ર મોદી... સિલ્વર, ગોલ્ડન, ડાયમન્ડ, પ્લેટિનમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા | 5 friends die in car crash while changing…

1 year ago
સોનાનું બે તોલાનું ડોકિયું આંચકીને ભાગી ગયેલી મહિલા ઝડપાઇ | Woman who fled with two tola gold neckla…

અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોક…

6 months ago
છત્તીસગઢ: સુકમામાં વધુ 16 નક્સલીઓનું આત્મસમર્પણ, 8-8 લાખના ઈનામી પણ શરણે | Keralapenda Village Becam…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News