gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ફતેગંજ બ્રિજ પર હત્યાનો પ્રયાસ કરવાના બનાવમાં  ફરાર થયેલા અલ્પુ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ
થયા બાદ તેની ઘનિષ્ઠ શોધખોળ શરુ કરવામાં આવી હતી અને બે દિવસ પહેલા તેને ઝડપી
લેવામાં આવ્યો હતો. આજે ફતેગંજ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના
રિમાન્ડની માંગણી કરતા જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વારસીયાના હેરી લુધવાણીએ પોતાની કાર પરત માંગતા
કારમાં આવેલા નામચીન અલ્પુ સિન્ધી અને તેના સાગરીતોએ મોડીરાતે હેરી ને આંતરી પાઇપ
તેમજ દંડા વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.જેની ફરિયાદ અપ્રિલ માસમાં
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. બનાવમાં ૫૦થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નામચીન
અલ્પેશ વાધવાણી ઉર્ફે અલ્પુ સિન્ધીનું નામ ખુલતા ભારે ચાર મચી જવા પામી હતી.

આજે આરોપી અલ્પુને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના
રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે
, આરોપીને આશરો આપનારા તેમજ તેને મદદ કરનારા
શખ્સોની તપાસ કરવાની છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને કાર કબજે કરવાની
બાકી છે. બનાવમાં સંડોવાયેલા બે આરોપી રાજેશ તેમજ અસલમ હજી ફરાર હોઇ તેની તપાસ
કરવાની છે. જ્યુ.મેજિ.એ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઊર્જા બચતનો આદેશ કાગળ પર જ – સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય ચાલુ | Energy conservation mandate …
GUJARAT

May 22, 2026
અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો | Diesel Cris…

Next Post
ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ…

ઉંચા પગારના નામે ભારતના યુવકોને બંધક બનાવી બ્લેકમેલ કરવાનું ચાઇનીઝ ઠગોનું કૌભાંડઃવડોદરાના બે યુવકો ફ...

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t…

જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Keeping an old grudge they stabbed t...

૧૬ કરોડના જીએસટી કૌભાંડમાં અમદાવાદના પ્રાશા ઇન્ફ્રા.ના માલિકની ધરપકડ | Owner of Prasha Infra Ahmedab…

૧૬ કરોડના જીએસટી કૌભાંડમાં અમદાવાદના પ્રાશા ઇન્ફ્રા.ના માલિકની ધરપકડ | Owner of Prasha Infra Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

9 months ago
‘આપણે બધા એક જ બોટમાં સવાર, ડૂબીશું તો સાથે…’ મુસ્લિમોને NSA અજીત ડોભાલનો સંદેશ | nsa ajit doval s…

4 weeks ago
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો | English liquor seized fro…

6 months ago
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News