gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા | rajasthan teach…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in INDIA
0 0
0
25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા | rajasthan teach…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Teacher Couple Slammed: રાજસ્થાનના બારાં જિલ્લામાં શિક્ષક પતિ-પત્ની 25 વર્ષથી શાળાએ નથી ગયા તેમ છતા બંનેને શિક્ષક તરીકેનો પગાર મળતો રહ્યો. મામલો સામે આવ્યા બાદ સરકાર હવે આ બંને શિક્ષક પતિ-પત્ની પાસેથી 9 કરોડ 31 લાખ 50 હજાર રૂપિયા વસુલવાની તૈયારીમાં છે. જોકે આટલી રકમ પરત મળશે કે કેમ તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શિક્ષક દંપતીને સંપત્તિ જપ્તીની નોટિસ

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન, દિલાવરના આદેશ પર વિભાગે દંપતીને અંતિમ જાહેર નોટિસ મોકલી છે. નોટિસ મળવા છતા પણ જો તેઓ હાજર નહીં રહે તો તેમની સંપત્તિની હરાજી કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દંપતી વિષ્ણુ ગર્ગ અને તેમની પત્ની અંજૂ ગર્ગ છેલ્લા 25 વર્ષથી બારાનો રાજપુરા, પ્રાથમિક સ્કૂલમાં તૈનાત હતા. 

ડમી શિક્ષકો રાખીને લાખોનો પગાર ખાનાર દંપતી

દંપતી છેલ્લા 20 વર્ષથી પોતાની જગ્યાએ ડમી શિક્ષકોને સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે મોકલતા રહ્યા. શિક્ષણ વિભાગના અધિકારીઓની સાથે મિલીભગત કરીને પતિ-પત્નીએ ખુદના સ્થાને 15-15 હજાર રૂપિયામાં ત્રણ ડમી શિક્ષકો રાખી લીધા હતા જ્યારે પોતે મોટો સરકારી પગાર ખાતા રહ્યા.

આ પણ વાંચો: તમે અક્ષમ છો, ડેડલાઈન આપી તોય ચૂંટણી કેમ ના કરાવી? EC પર ભડક્યાં સુપ્રીમ કોર્ટના જજ

શિક્ષક દંપતીએ 9 કરોડનો પગાર લીધો, ડમી શિક્ષકો પણ ગુનામાં સામેલ

જે ડમી શિક્ષક તરીકે ત્રણ લોકોને પસંદ કરાયા હતા તેઓ બેરોજગાર હતા તેથી આટલા પગારમાં પણ શિક્ષકનું કામ કરવા તૈયાર થઈ ગયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીની ફરિયાદ પર બારાં પોલીસ સ્ટેશનમાં દંપતી અને ત્રણેય ડમી શિક્ષકોની સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ થતા જ પતિ-પત્ની બંને ફરાર થઈ ગયા હતા. જેને હાલ પણ પોલીસ શોધી રહી છે. આ દરમિયાન બંનેને જે પગાર અને અન્ય સરકારી લાભ મળ્યા તેની રકમ મળીને 9 કરોડ રૂપિયા થઈ રહી છે. 

25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be …
INDIA

૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be …

February 16, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …
INDIA

જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ બદલ 8000 એકાઉન્ટ ફ્રીઝ | 8000 accounts frozen for anti India …

February 16, 2026
તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…
INDIA

તારિક રહેમાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા નરેન્દ્ર મોદીને આમંત્રણ | Narendra Modi invited to at…

February 16, 2026
Next Post
પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend...

નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી…

નવરાત્રિ પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસ્યા, વલસાડમાં અઢી ઇંચ, ખેલૈયા અને આયોજકોની હાર્ટ બિટ વધી...

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg…

વડોદરા શહેરના હાઈવે પરના ગેરકાયદે દબાણો લારી-ગલ્લા, શેડ, તંબુ હટાવી રસ્તા ખુલ્લા કરવાનું શરૂ | Illeg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

5 months ago
પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત | Father a…

પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના કરૂણ મોત | Father a…

10 months ago
પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો, આતંકીઓએ નિર્દોષોની હત્યા બાદ ઉજવણી કરી | after killing 26 peopl…

પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો, આતંકીઓએ નિર્દોષોની હત્યા બાદ ઉજવણી કરી | after killing 26 peopl…

7 months ago
LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર | lpg pan aadhaa…

LPG, આધાર, પગાર… 1 જાન્યુઆરી 2026થી થશે 9 મોટા ફેરફાર, જાણો ખિસ્સા પર શું થશે અસર | lpg pan aadhaa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News