gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Court Order : વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા પરિવારની કિશોરી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં વાપી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. વર્ષ 2018માં કિશોરીના માતા-પિતા વતન ગયા તે વેળા આરોપીએ ગંભીર કૃત્ય કર્યું હતું.

 કેસની વિગત એવી છે કે વાપીના ચણોદ ગામે પરિવાર રહે છે. ગત તા.07-06-2018ના રોજ દંપતિ માદરે વતન ભાવનગર ગયું હતું. દંપતિને સગીર વયની પુત્રી કામીની (નામ બદલ્યું છે) ને બિલ્ડિંગમાં જ રહેતા સંબંધીને ત્યાં મુકી ગયા હતા. ગત તા.08-06-2018ના રોજ બિલ્ડિંગમાં જ રહેતા અનિકેત હરેન્દ્ર સિંધે કામીનીને ઇસારો કરી બોલાવી રૂમમાં લઇ ગયો હતો. બાદમાં દરવાજો બંધ કરી અનિકેતે કામીનીનું શારીરિક શોષણ કર્યુ હતું. એટલું જ નહી પણ અનિકેતે આ વાત કોઈને કરશે તો બિહાર ઉપાડી લઇ જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કામીની માતા વતનથી આવ્યા બાદ આખી બીના જણાવી હતી.

અનિકેતના ગંભીર કૃત્ય અંગે માતાએ પોલીસમાં ફરિયાદ કરાયા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડયો હતો. પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પિડિતા સહિત અનેકની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા સાથે દલીલો કરી હતી. જજ એચ.એન.વકીલે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અનિકેત સિંઘને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

May 30, 2026
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

Next Post
‘અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે’, પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin…

'અમુકને જેલમાં નાંખો તો બધા સીધા થઈ જશે', પરાળી સળગાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ભડકી | send a few behin...

ભરૂચ પોલીસે પીછો કરતા બિયરનો જથ્થો ભરેલી કાર છોડી ચાલક ફરાર | Driver flees after abandoning car load…

ભરૂચ પોલીસે પીછો કરતા બિયરનો જથ્થો ભરેલી કાર છોડી ચાલક ફરાર | Driver flees after abandoning car load...

ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં, NOTAM જાહેર | india gears for another major …

ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં, NOTAM જાહેર | india gears for another major ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…

7 months ago
કેસરભૂમિ કાશ્મીરમાં ૧ કિલો કેસરનો ભાવ પાંચ લાખને પાર, અફઘાનિસ્તાનથી આયાત અટકી ગઇ | 1 kg of saffron i…

1 year ago
NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

3 months ago
ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News