gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએમે સીમાંકનનો ઉલ્લેખ ટાળીને રાજ્યોની ચિંતાઓ સામે આંખમીચામણા કર્યા | PM turns a blind eye to states…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in INDIA
0 0
0
પીએમે સીમાંકનનો ઉલ્લેખ ટાળીને રાજ્યોની ચિંતાઓ સામે આંખમીચામણા કર્યા | PM turns a blind eye to states…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિલા અનામતને ટેકો પણ તેના નામે થતાં સીમાંકનનો વિરોધ

– મહિલાઓ તેમને બહેકાવનારા પુરુષોને ઝડપથી ઓળખી લે છે: પ્રિયંકા ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

નવી દિલ્હી : લોકસભામાં મહિલા અનામત અંગે બોલાવવામાં આવેલા ખાસ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણની સામે કોંગ્રેસે જણાવ્યું હતું કે પીએમ બીજું બધું જ બોલ્યા, બિલના દરેક પાસાને સ્પર્શ્યા, પરંતુ સીમાંકનના ચાવીરૂપ મુદ્દા પર જ ચૂપ રહ્યા. આમ તેમણે સીમાંકનના મુદ્દે દક્ષિણ, પૂર્વ, ઉત્તરપૂર્વ અને ઉત્તરની ચિંતાઓની ધરાર અવગણના કરી છે. 

કોંગ્રેસની સાંસદ પ્રિયંકા વાડરા ગાંધીએ જણાવ્યું હતું કે તે મહિલા અનામતનું સમર્થન કરે છે, પરંતુ તેની આડમાં થતા સીમાંકનનો વિરોધ કરે છે. તેમણે આ પ્રક્રિયાને કેન્દ્ર સરકાર દ્વારા બહેકાવવાની કાર્યવાહી ગણાવતા પીએમ મોદી પર મૂળ મુદ્દાથી બીજે ધ્યાન હટાવવાનો આક્ષેપ કર્યો. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે વારંવાર બહેકાવનારા પુરુષોને મહિલાઓ ઝડપથી ઓળખી જાય છે.

કોંગ્રેસનો દાવો છે કે સરકાર બંધારણને ચાતરી જવા પ્રયત્ન કરી રહી છે અને લોકસભામાં સંભવિતપણે પરાજીત થનારા આ ત્રણ ઠરાવોને લઈને સિસ્ટમને હાઇજેક કરવા પ્રયત્ન કરી રહી છે. લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન પંચ સ્થાપવાના બિલનો પરાભવ થશે તે નક્કી છે.

કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે આપણા ગૃહસ્થ નથી તેવા વડાપ્રધાને લોકસભામાં મહિલા અનામત બિલને લઈને ફક્ત ૪૦ મિનિટનું જ ભાષણ આપ્યું. તે સીમાંકન સિવાયના દરેક મુદ્દાને તેમના ભાષણમાં સ્પર્શ્યા. તેમણે સીમાંકનનો ઉલ્લેખ કરવાનો પણ ટાળ્યો. 

સરકારે આ બિલ સર્વાનુમતે પસાર કરવા પર ભાર મૂક્યો હતો, પરંતુ સરકાર સર્વપક્ષીય ધોરણે વિશ્વાસ મેળવવા સિવાયનું બધું જ કરી ચૂકી છે. વડાપ્રધાને દાવો કર્યો છે કે સરકાર આ ુમુદ્દે દરેક રાજકીય પક્ષને મળી છે. પરંતુ સત્ય એ છે કે તેઓએ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી ૨૯મી એપ્રિલના રોજ પૂરી થયા પછી આ બિલ મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવવાની વિપક્ષના નેતાની માંગની ધરાર અવગણના કરી છે.

સરકારે આ બિલ મુદ્દે એકપણ રાજ્ય સાથે સલાહમસલત કરી નથી. જ્યારે સીમાંકનની કાર્યવાહી લોકસભા અને વિધાનસભા મતવિસ્તાર બંને સ્તરે થવાની છે, એવો દાવો તેમણે કર્યો હતો. આ સીમાંકન કેવી રીતે થશે તેના અંગે સરકારે કશું પણ લેખિતમાં આપવા ઇન્કાર કર્યો છે. રમેશે જણાવ્યું હતું કે પીએમે આ મુદ્દે ફક્ત ટેકનિકલ બહાનાબાજી જ કરે છે, જ્યારે મહત્ત્વના મુદ્દાઓની અવગણના કરી છે. 

આ વિસ્તારના લોકોની કાયદેસરની ચિંતાઓની ધરાર અવગણના કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…
INDIA

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

April 18, 2026
દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a…
INDIA

દેશના અનેક વિસ્તારોનું તાપમાન 44 ડિગ્રી : હીટવેવ એલર્ટ | Temperatures in many parts of the country a…

April 18, 2026
BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…
INDIA

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

April 17, 2026
Next Post
ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the …

ધોળાવીરા ગુજરાતનો 4500 વર્ષ પૂર્વે નગરના વાસ્તવિક વિકાસનો એક નમુનો | Dholavira is an example of the ...

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror…

પંજાબનાં ઉદ્યોગ પ્રધાન સંજીવ અરોરાનાં પરિસરોમાં ઇડીનાં દરોડા | ED raids Punjab minister Sanjeev Aror...

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP's own student wing opposes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

નડિયાદના પીજ ભાગોળથી ચોરી થયેલી ગેસની 16 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 16 stolen gas bottl…

1 month ago
પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

3 weeks ago
અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી | Despite a grant of Rs 3 lakh for cle…

અણીલા ગામે સફાઈ માટે રૂ. ત્રણ લાખની ગ્રાન્ટ છતાં ઠેરઠેર ગંદકી | Despite a grant of Rs 3 lakh for cle…

5 months ago
ઉત્તરાયણમાં પતંગની દોરી જીવલેણ બની, 5400થી વધુ પક્ષી ઘાયલ, 9 ટકાના મૃત્યુ થયા | Kite string turns de…

ઉત્તરાયણમાં પતંગની દોરી જીવલેણ બની, 5400થી વધુ પક્ષી ઘાયલ, 9 ટકાના મૃત્યુ થયા | Kite string turns de…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News