gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનોમાં પોલીસના દરોડા | Police raid four shops for…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝના વેચાણ મામલે ચાર દુકાનોમાં પોલીસના દરોડા | Police raid four shops for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજમહેલ રોડ પર મરીમાતાના ખાચામાં એપલ કંપનીના મોબાઇલની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમી મળતા કંપનીના માણસોએ રાવપુરા પોલીસના સ્ટાફ સાથે મરીમાતા ખાંચામાં ચેકિંગ હાથ ધર્યું હતું.

આજે  એપ્પલ કંપનીના નામે હેડફોન, કેબલ, ચાર્જર, ઈયરફોન ,વોચ સહિતની ચીજવસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોબાઈલની ડુપ્લીકેટ એસેસરીઝ સહિતનો ઘણો બધો સામાન મળી આવ્યો હતો. મરી માતાના ખાંચામાં મોટી માત્રામાં મોબાઈલ તથા મોબાઈલની એસેસરીઝનું વેપારીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર વધુ નફાની લાલચે કંપનીના ડુપ્લીકેટ માલનું વેચાણ પણ કેટલાક વેપારીઓ કરતા હોય છે. જેથી કંપની દ્વારા મરી માતાના ખાંચામાં અવારનવાર રેડ કરીને ડુપ્લીકેટમાં માલ ઝડપી પાડવામાં આવે છે. અગાઉ પણ મરીમાતાના ખાંચામાં એપલ કંપની ડુબલીકેટ એસેસરીઝ વેચાણ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Next Post
સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: ’10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો’, હાઈકોર્…

સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ: '10 ટકા બાળકોને મૃતકની યાદમાં નજીવી ફીમાં પ્રવેશ આપો', હાઈકોર્...

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1…

અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1...

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two…

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કરનારા બંને શૂટર્સનું એન્કાઉન્ટર, પોલીસ સાથે અથડામણમાં ઠાર | Bareilly: Two...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના …

6 months ago
જયપુર-દિલ્હી હાઈવે પર ખર્ચ કરતા 3000 કરોડ વધુ ટોલ વસૂલાયો, સાંસદે જ ખોલી સરકારની પોલ | Hanuman Beniw…

1 year ago
VIDEO: સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં | fire breaks in surat …

8 months ago
મોડીરાત્રે આઇસક્રીમ ખાવા કાર લઇને નીકળેલા ૧૬વર્ષના કિશોરે પાંચથી છ ને અડફેટે લીધા | A 16 year old bo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News