gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
પતિ આપઘાત કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હોવાનું યુવતીનું રટણ | Woman alleges husband blackmails her …
1
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામ અપહરણકાંડમાં નવો વળાંક

પોલીસ સમક્ષ નાટયાત્મક રીતે હાજર થયેલી યુવતીના નિવેદન બાદ હવે પોલીસ અપહરણની કલમ દૂર કરશે

ગાંધીનગર :  દહેગામમાં પતિ સાથે રહેતી પત્નીનું તેના પિયરિયાઓ દ્વારા
અપહરણ કરી લેવામાં આવ્યું હોવા અંગે ગુનો દાખલ થયા બાદ હવે આ યુવતી નાટયત્મક રીતે
દહેગામ પોલીસ મથકમાં હાજર થઈ હતી અને નિવેદન આપ્યું હતું કે પતિ દ્વારા આપઘાત
કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવામાં આવતી હતી જેના પગલે તેણે જાતે જ પિયરિયાઓને લઈ
જવા કહ્યું હતું.

જિલ્લાના દહેગામ શહેરમાં રહેતી યુવતીના દોઢ વર્ષ અગાઉ
દહેગામમાં જ રહેતા યુવાન સાથે પ્રેમ લગ્ન થયા હતા અને શરૃઆતમાં તેઓ બહાર રહેતા હતા
અને છેલ્લા થોડા સમયથી તેઓ દહેગામ પરત કર્યા હતા. આ દરમિયાન જ યુવતીના પિયરીયાઓ
દ્વારા યુવાનના ઘરમાં બળજબરીથી ઘૂસીને તેણીનું કારમાં અપહરણ કરી લેવામાં આવ્યું
હતું. જે સંદર્ભે યુવાનની ફરિયાદના આધારે દહેગામ પોલીસ દ્વારા યુવતીના ચાર જેટલા
પિયરિયાઓ સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બીજા દિવસે આ યુવતી
દ્વારા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તે તેની મરજીથી ગઈ
હોવાનું અને સાસરિયાંઓ દ્વારા તેણીને ગોંધી રાખવામાં આવી હોવાથી જાણ કરી બોલાવ્યા
હોવાનું કહ્યું હતું ત્યારે ગુનો દાખલ થયો હોવાથી પોલીસ પણ આ યુવતી અને આરોપીઓને
શોધી રહી હતી. આ દરમિયાન ગઈકાલે નાટયાત્મક રીતે આ યુવતી પોલીસ મથકમાં હાજર થઈ હતી
અને તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે
,
સોશિયલ મીડિયા થકી યુવાનનો સંપર્ક થયા બાદ તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ
તે પતિ સાથે રહેવા માગતી ન હતી અને સાસરીયો દ્વારા તેણીને ત્રાસ આપવામાં આવતો હતો.
પતિ સુસાઇડ કરવાની ધમકી આપીને તેણીના બ્લેકમેલ કરતો હતો.

જેના કારણે સોશિયલ મીડિયા થકી તેના તેના ભાઈનો સંપર્ક કર્યો
હતો અને લઈ જવા માટે કહ્યું હતું. જેથી હવે યુવતીના નિવેદન બાદ પોલીસ અપહરણની કલમો
દૂર કરશે પરંતુ યુવાનના ઘરમાં બળજબરીથી પ્રવેશ કરવા અંગેની કલમો યથાવત રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…

પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટમાં ગાંજો વેચતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for selling ganja in Panigate

4 months ago
સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

1 year ago
કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખની ધરપકડ | SDCA Chie…

10 months ago
‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સોને ચેતવણી | We Wi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News