gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારની કારનો કાચ તોડી 9.20 લાખની ચોરી | ahmedabad nri fami…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારની કારનો કાચ તોડી 9.20 લાખની ચોરી | ahmedabad nri fami…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News:  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા SG હાઇવે પર કારનો કાચ તોડીને મોટી ચોરીની ઘટના સામે આવી છે. સરદાર પટેલ રીંગ રોડને અડીને આવેલા સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક ફોર વ્હિલર ક્રેટા ગાડીમાંથી ચોરે રોકડ, મોંઘી જ્વેલરી અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિત કુલ રૂપિયા 9,20,000ની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાનો ભોગ બનેલા ફરિયાદી મનિષાબેન પટેલ મૂળ દક્ષિણ અમેરિકાના મિસિસિપીના વતની છે અને તેઓ તેમના ભત્રીજાના લગ્ન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. ત્યારે માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં આ ચોરીનો બનાવ બન્યો હતો, જેના પગલે પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ગત 7 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના 8.15થી 8.30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. 56 વર્ષીય ફરિયાદી મનિષાબેન પટેલ તેમના બહેનપણી હિતેશ્વરીબેન, રાજેન્દ્રભાઈ અને દર્પીબેન સાથે જમ્યા બાદ પેલેડીયમ મોલ ખાતે ખરીદી કરવા ગયા હતા. રાજેન્દ્રભાઈએ તેમની ક્રેટા ગાડીને મોની થાઈ સ્પા સામે SG હાઇવે સર્વિસ રોડની બાજુમાં પાર્ક કરી હતી અને તેઓ પાન ખાવા ગયા હતા. 

જ્યારે રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ મનિષાબેન અને હિતેશ્વરીબેન મોલમાંથી પાછા ફર્યા અને ગાડીનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદર કાચના ટુકડા પડેલા જોઈ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતાં માલૂમ પડ્યું કે ડાબી બાજુના પાછળના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો અને પાછળની સીટ પાસે મૂકેલી વિક્ટોરીયા સીક્રેટ કંપનીની કાળા રંગની બેગ ગાયબ હતી. તાત્કાલિક દર્પીબેન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચોરો કિંમતી વસ્તુઓ ભરેલી બેગની ચોરી કરીને ફરાર થયા હતા. બેગમાં 3,00,000 રૂપિયા રોકડા, ડાયમંડની ચેઇન ( અંદાજિત કિંમત રૂ. 2,50,000), બે નંગ ડાયમંડની બુટ્ટી (અંદાજિત કિંમત રૂ. 1,00,000), અને બે નંગ ડાયમંડની રીંગ ( અંદાજિત કિંમત રૂ. 70,000) નો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત, બે મોંઘા આઇફોન પણ ચોરાયા હતા, જેમાં રૂપિયા 1,20,000ની કિંમતનો આઇફોન 17 પ્રો અને રૂપિયા 70,000ની કિંમતનો આઇફોન 16 પ્રો મેક્સ સામેલ છે. છેલ્લે, રૂપિયા 10,000ના પ્રાડા કંપનીના ચશ્માની પણ ચોરી થઈ હતી. પોલીસે હવે આ હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ચકાસીને ચોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…

વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t...

જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું | Intensi…

જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું | Intensi...

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg…

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી

6 months ago
ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe i…

ડુંડાસ ગામે યુવાન પર 3 શખ્સનો કુહાડી પાઇપ વડે હુમલો | Three men attack young man with axe and pipe i…

2 months ago
સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતી પાલીતાણા નગરપાલિકા

સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતી પાલીતાણા નગરપાલિકા

12 months ago
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News