gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં વડાપ્રધાનના રોડ-શો અને સભાસ્થળે થ્રિ-લેયર બંદોબસ્ત ગોઠવાશે | Three layer security arrangem…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં વડાપ્રધાનના રોડ-શો અને સભાસ્થળે થ્રિ-લેયર બંદોબસ્ત ગોઠવાશે | Three layer security arrangem…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– એડિ.ડીજી અને આઈજી કક્ષાના 4 અધિકારીઓ સહિત 4 હજારથી વધારે પોલીસકર્મીની તૈનાતી

– એરપોર્ટથી જવાહર મેદાન સુધીમાં 6 સેક્ટરમાં રૂટ ગોઠવાયો, દરેક સેક્ટરની જવાબદારી અલગ-અલગ એસપીને સોંપાઈ

ભાવનગર : ભાવનગરમાં આગામી તા.૨૦ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્ત માટે સાત જિલ્લાની પોલીસને બોલાવવામાં આવી છે. ૪ એડિ.ડીજી અને આઈજી કક્ષાના અધિકારીઓ સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીઓની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના ૬ સેક્ટરમાં વિભાજીત રૂટમાં થ્રિ-લેયર સિક્યોરિટિ ગોઠવવામાં આવી છે.

ભાવનગરમાં આગામી તા.૨૦ને શનિવારના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને પોલીસ બંદોબસ્ત માટે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રેલવે પોલીસને બોલાવવામાં આવી છે. એડિ.ડીજી અને આઈજી કક્ષાના ૪ અધિકારી સહિત ૪ હજારથી વધારે પોલીસકર્મીની તૈનાતી કરવામાં આવી છે. એરપોર્ટથી જવાહર મેદાન સુધીના રોડ-શોના રૂટને કુલ ૬ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં થ્રિ-લેયર સિક્યોરિટિ ગોઠવાઈ છે. જેમાં દરેક સેક્ટરમાં સુરક્ષાની જવાબદારી એસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. ૨૦ મિનિટનો રોડ શો અને આશરે ૪૦થી ૫૦ મિનિટ સુધીના જવાહર મેદાન ખાતેના સભા સ્થળના કાર્યક્રમમાં ધાબા પોઈન્ટ, રૂટ પોઈન્ટ, ડોગ સ્ક્વોર્ડ ઉપરાંત રૂટ પર નેત્રમ્ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ પરથી પણ પોલીસની વોચ રહેશે.

પીએમના કાર્યક્રમમાં ફાળવાયેલા પોલીસ બંદોબસ્તની વિગત

એસપી

૧૧

ડીવાયએસપી

૨૩

પીઆઈ

૬૦

પીએસઆઈ

૧૫૫

પોલીસકર્મી

૨૪૦૦

હોમગાર્ડ

૧૦૦૦

બોમ્બ
સ્ક્વોર્ડ

૮ ટીમ

એસઆરપી

૨ કંપની

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr…

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a hospital without a degr...

નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a…

નવરાત્રીના ગરબા સ્થાનો પર દર્શકો- ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ રાખવો પડશે | Daily records of spectators a...

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

8 months ago
તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …

9 months ago
‘યોગ્ય ઓફર મળે તો અમેરિકાથી LNG ખરીદશે ભારત…’, પેટ્રોનેટના CEOની જાહેરાત | India May Buy More LNG …

‘યોગ્ય ઓફર મળે તો અમેરિકાથી LNG ખરીદશે ભારત…’, પેટ્રોનેટના CEOની જાહેરાત | India May Buy More LNG …

3 months ago
બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News