gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ દાખલ

– બે કિશોરો સગીરને બગીચામાં લઈ ગયા, એકે દુષ્કૃત્ય કર્યું અને બીજાએ વીડિયો બનાવ્યો

આણંદ : આણંદ પાસેના એક ગામમાં બે કિશોરે એક સગીરને બાગમાં લઈ જઈ માર મારી એક કિશોરે સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જ્યારે બીજા કિશોરે તેનો વિડીયો બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આંકલાવ તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકી ઉપર ગામના જ શખ્સે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હોવાના થોડા દિવસ પૂર્વેના બનાવની યાદ હજી તાજી છે. ત્યારે આણંદ નજીકના એક ગામમાં રહેતા નવ વર્ષીય સગીરને ગામમાં જ રહેતા બે કિશોરો ગત તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ એક બગીચામાં લઈ ગયા હતા. જ્યાં એક કિશોરે ખરાબ કૃત્ય કરવાનું કહેતા સગીરે ના પાડી દઈને ભાગવા લાગ્યો હતો. બંને કિશોરોએ સગીરને ઝડપી પાડયો હતો અને એક કિશોરે સગીરને બરડામાં મુક્કા મારી તેની સાથે જબરજસ્તીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. દરમિયાન અન્ય કિશોરે આવું કૃત્ય કરનારના કહેવાથી પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે સગીરના પિતાએ ગતરોજ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

Next Post
શહેરના કુંભારવાડાના નારી રોડ પર નાળાનો ભાગ બેસી જતા દોડધામ | A section of the drain on Nari Road in …

શહેરના કુંભારવાડાના નારી રોડ પર નાળાનો ભાગ બેસી જતા દોડધામ | A section of the drain on Nari Road in ...

કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત | A young man from Gadhada drowned while falling i…

કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત | A young man from Gadhada drowned while falling i...

GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં | Not Passing GST…

GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં | Not Passing GST...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડિયામાં SIRના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપ રેલી યોજાઈ : તંત્રને આવેદનપત્ર પાઠવ્યું | …

2 months ago
લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય : સુપ્રીમનો સવાલ | How can one have physical relations…

1 month ago
નડિયાદનો ચોંકાવનારો કિસ્સો: મહિલા સાથે લિવઇનમાં રહેતા સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | shocki…

6 months ago
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News