gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત | A young man from Gadhada drowned while falling i…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
કાર કેનાલમાં ખાબકતા ગઢડાના યુવકનું ડૂબી જવાથી મોત | A young man from Gadhada drowned while falling i…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– ગઢડા-જસદણ બાયપાસ રોડ પરનો બનાવ

– બે મિત્રો કાર લઈને બહાર ગામ જતાં હતા ત્યારે અકસ્માત નડયો હતો

ગઢડા : ગઢડા-જસદણ બાયપાસ રોડ સર્વોપરી ગૌશાળા પાસે આવેલ વળાંક પાસે આવેલી કેનાલમાં કાર ખાબકતા યુવાનનું ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે તેના મિત્રને ઈજા પહોંચી હતી.

બોટાદના તાજપર રોડ પર આવેલ ભાવનગર ફાટક પાસે રહેતા રઘુવીરસિંહ હકુભા ઝાલાના મોટા બાપુના દિકરા રાજેન્દ્રસિંહ ભીખુભા ઝાલા તથા તેમના મિત્ર અફજલભાઈ કુરેશી કાર નંબર જીજે-૦૮-એઈ-૭૧૧૯ લઈને બોટાદથી બહારગામ જતા હતા અને કાર  રાજેન્દ્રસિંહ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન ગઢડા-જસદણ બાયપાસ રોડ સર્વોપરી ગૌશાળા પાસે આવેલ વળાંક પાસે પહોંચતા ગાડીના સ્ટિયરિંગ પરથી રાજેન્દ્રસિંહએ કાબુ ગુમાવી દેતા ગાડી પાણીની કેનાલમાં ખાબકી હતી. કાર પાણીની કેનાલમાં ખાબકતા રાજેન્દ્રસિંહનું પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું. જ્યારે અફજલભાઇ કુરેશીને શરીરે મુંઢ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ રઘુવીરસિંહે ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

October 12, 2026
શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Next Post
GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં | Not Passing GST…

GST ઘટાડાનો લાભ ગ્રાહકને નહીં આપતા વેપારી દંડ-સજાને પાત્ર થશે, કોઈ ભ્રમ પાળતા નહીં | Not Passing GST...

ફક્ત મહિલાઓ માટે: પિંક કોસ્ટ્યુમ પહેરીને ‘રોયલ રાની’ ગરબે ધૂમશે

US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે | US Fed Cuts Rates…

US Fed Rate Cut: 2025માં પહેલીવાર અમેરિકાએ વ્યાજ દર ઘટાડ્યાં, ભારત પર અસર દેખાશે | US Fed Cuts Rates...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર | massive cr…

1 year ago
કરમસદ-આણંદ મનપાનું વર્ષ 2026-27 નું રૂપિયા 1115.05 કરોડનું બજેટ રજૂ કરાયું | Karamsad Anand Municipa…

7 months ago
ગ્રીન કવર વધારવાની સુફીયાણી વાત વચ્ચે અમદાવાદમાં બે વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા ૭૯ કરોડનો ખર્ચ …

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News