gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો | Fire Erupts at SBI Bank…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના બગસરામાં મોડી રાતે SBI બેન્કમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો | Fire Erupts at SBI Bank…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire Erupts at SBI Bank in Bagasara: અમરેલી જિલ્લાના બગસરામાં એસબીઆઈ બેન્કમાં મોડી રાતે આગ લાગી ગઈ હતી. જોકે, મોડી રાત હોવાથી જાનહાની નથી થઈ પરંતુ બેન્કના મુદ્દામાલ અને મિલકતને નુકસાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પગલાં લઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. 

આગ લાવનાના કારણ અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી

મળતી માહિતી મુજબ, બગસરા એસબીઆઈ બેન્કમાં આગ બેન્કના અંદરના વિભાગમાંથી શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ રહી હતી. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઈમરજન્સી 112 નંબર પરથી આગ લાગવાની જાણ અમરેલી ફાયર વિભાગના કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. આગ વધુ વિકરાળ હોવાને કારણે ફાયર વિભાગની બે ગાડી બગસરા પહોંચી હતી. ધુમાડો વધુ હોવાને કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાથી કેટલું નુકશાન થયું અને ક્યા કારણે લાગી તે તપાસ બાદ સામે આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M...

ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter …

ભાજપમાં લેટરવૉર: સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્યો મેદાને, સરકાર-પક્ષ મૌન | BJP Faces Letter ...

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી ‘મંત્રી’ શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed …

ભાજપના કદાવર નેતાએ સોશિયલ મીડિયા પ્રોફાઈલથી 'મંત્રી' શબ્દ હટાવતાં પક્ષમાં ખળભળાટ | anil vij removed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર…’ તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ | gujarat bjp leader…

1 year ago
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઠાકરે બાદ હવે પવાર પરિવારમાં ‘સમાધાન’ની ચર્ચા | ajit pawar and sharad…

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

7 months ago
SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ | SBI declares Relianc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News