gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,ગુરૂવાર

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સિનિયર સીટીઝનને ડીજીટલ એરેસ્ટ કરીને અલગ અલગ કેસ કરવાની ધમકી આપીને૮૬ લાખ જેટલી રકમ પડાવનાર ચાઇનીઝ ગેગ સાથે સંકળાયેલા બે શખ્સોને સાયબર ક્રાઇમે થાણે મુંબઇથી ઝડપી લીધા હતા. કમ્બોડિયામાં સક્રિય ચાઇનીઝ ગેંગ માટે આરોપીઓએ સીમકાર્ડની વ્યવસ્થા કરી હતી. જેમાં બંનેએ એક કંપની ખોલીને ૨૫૦૦ જેટલા સીમકાર્ડ ખરીદીને વિદેશમાં મોકલ્યા હતા. આ સીમકાર્ડની મદદથી વિડીયો કોલ કરીને સિનિયર સીટીઝન પાસેથી નાણાં પડાવ્યા હતા. આ અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક સિનિયર સીટીઝન પર મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને તેમને સુપ્રિમ કોર્ટનું સમન્સ મોકલીને વિડીયો કોલ કરીને સતત ૨૪ કલાક નજર કેદ રાખીને તેમને અલગ અલગ કેસમાં ફસાવવાનું કહીને ૮૬ લાખ જેટલી માતબર રકમ પડાવી હતી.  આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ટેકનીકલ એનાલીસીસના આધારે વિડીયો કોલ માટે સીમકાર્ડનો ઉપયોગ થયો હતો તે અંગે તપાસમાં મહારાષ્ટ્રના થાણેમાં રહેતા બે વ્યક્તિના નામ ખુલ્યા હતા. પુછપરછમાં તેમના નામ ઋષીકેશ હસુરકર અને સુરેશ ગુડીમ હોવાનું જાણવા મળ્યું હતું. ઋષીકેશ અને સુરેશ ચાઇનીઝ ગેંગને મોટાપ્રમાણમાં સીમ કાર્ડ પુરા પાડવા માટે એક બોગસ કંપની શરૂ કરી હતી અને જેમાં અલગ અલગ ડોક્યુમેન્ટના આધારે ૫૫૦ જેટલા સીમકાર્ડ લઇને મુંબઇ એરપોર્ટથી બેંગકોક મોકલ્યા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ કુલ ૨૫૦૦ જેટલા સીમકાર્ડ લીધા હતા. જેનો ઉપયોગ સમગ્ર દેશમાં ઓનલાઇન ફ્રોડ અને ડીજીટલ એરેસ્ટ કરીને લાખો કરોડો રૂપિયા પડાવવા માટે થતો હતો. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…
GUJARAT

પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

May 17, 2026
ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…
GUJARAT

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

May 17, 2026
Next Post
કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe…

કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe...

થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર | Abhishek on radar in sca…

થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર | Abhishek on radar in sca...

દિપેન મર્ડર કેસના આરોપી હિતેશની જામીન અરજી રદ | Dipen Murder Case Accused Hitesh’s Bail Application …

દિપેન મર્ડર કેસના આરોપી હિતેશની જામીન અરજી રદ | Dipen Murder Case Accused Hitesh's Bail Application ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

વાપીના કરવડમાં 12 ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, છ કલાક બાદ આગ કાબુમાં આવી | Fire in 12 Scrap Godowns at…

9 months ago
વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો 6 દિવસથી પત્તો નથી | 15 year old girl who w…

વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો 6 દિવસથી પત્તો નથી | 15 year old girl who w…

3 weeks ago
વડોદરાના ગાજરાવાડી-ડભોઇ રોડ પર પાણીની લાઈનની કામગીરીમાં વેઠ, CNG સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન | …

વડોદરાના ગાજરાવાડી-ડભોઇ રોડ પર પાણીની લાઈનની કામગીરીમાં વેઠ, CNG સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન | …

7 months ago
સુરતમાં બે તરૃણી સહિત છ વ્યકિતએ આત્મહત્યા કરી | Six people including two young women committed suici…

સુરતમાં બે તરૃણી સહિત છ વ્યકિતએ આત્મહત્યા કરી | Six people including two young women committed suici…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News