gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: વર્ષો જૂની ડ્રેનેજ લાઈન પર ભૂવા ન પડે તે માટે લાઈનમાં પાણીનું પ્રેશર ઘટાડાશે | Vadodara: Wat…
3
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમા જે રોડ પર વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો છે, ત્યાં ડ્રેનેજ લાઈનમા પાણીનું પ્રેશર વધવાના કારણે ભૂવા પડી રહ્યા છે . જૂની ડ્રેનેજ લાઈનો ૫૨ પાણીનું પ્રેસ૨ ઓછુ ક૨વામાં આવશે અને જે સ્થળે ભૂવા પડ્યા હતા, ત્યાં  ડાયા મિટ૨ના આધારે સર્વે ક૨વામાં આવશે. આની સાથે સાથે પાણી અને ડ્રેનેજ માટે આઈ.આઈ.ટી. રુરકીના  સૂચનો લેવામાં આવ્યા છે.  આઈ.આઈ.ટી. સાથે આ મુદ્દે કોર્પોરેશન સંકલન કરી રહ્યું છે. શહેરમાં 20 થી 30 વર્ષ પહેલાં જે ડ્રેનેજ લાઈનો નાખવામાં આવી છે, તે લાઈનો જૂની થઈ છે. આ લાઈનો ઉપર બાદમાં રોડ બન્યા છે. રોડ ઉપર લોકોની અવર-જવર અને વાહનોનું ભારણ  વધી ગયું છે. જેના કારણે જ્યાં લાઈનો જર્જરીત થઈ છે,ત્યાં પ્રેશર પોઇન્ટ વધ્યા છે, અને તેના કારણે પણ ભૂવા પડી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ છે. 

શહેરમાં આવી જે વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો છે, તે રિપ્લેસ કરીને નવી નાખવા, અને જે લાઈનો રોડની વચ્ચે છે તેને રોડની સાઈડમાં ખસેડવાનું  કોર્પોરેશનનું આયોજન છે. આ કામગીરી સરકારી અને કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી કરાવવા કોર્પોરેશને વિચાર્યું છે. જ્યાં પણ આવા ભૂવા પડેલા છે,  રોડ અને ડ્રેનેજ વિભાગનું સંકલન સાધીને જૂની લાઈનો રિપ્લેસ કરવાની કામગીરી બે વર્ષમાં  કામ પૂર્ણ થઈ જાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
ડાકોર મંદિરના પૂજારીએ ધૂણતો વીડિયો વાઈરલ થયા બાદ માફી માગી, પોલીસ અધિકારીની બદલી કરાવવાની ડંફાસો માર…

ડાકોર મંદિરના પૂજારીએ ધૂણતો વીડિયો વાઈરલ થયા બાદ માફી માગી, પોલીસ અધિકારીની બદલી કરાવવાની ડંફાસો માર...

વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ જાગી ગોત્રી, નાગરવાડા, મકરપુરામાં દરોડા પાડી દારૃ-બીયર ઝડપ્યો | after …

વિજિલન્સની રેડ બાદ શહેર પોલીસ જાગી ગોત્રી, નાગરવાડા, મકરપુરામાં દરોડા પાડી દારૃ-બીયર ઝડપ્યો | after ...

‘કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો’, ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક…

'કોઈ આશંકા હોય તો અમેરિકા-રશિયાને પૂછી લેજો', ભારત આવેલા અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની પાકિસ્તાનને ધમક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ પૂર્વે સંસદમાં પીએમ મોદીનું મોટું નિવેદન, ‘હવે અમે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છીએ’ | PM Modi’s b…

6 months ago
કાલાવડના મકાજી મેઘપર ગામમાં શ્રાવણ માસ દરમિયાન એક સાથે ત્રણ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી લેતાં ભાવિક…

12 months ago
વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

1 year ago
જામનગરમાં પૈસાની લેતી દેતી મામલે વેપારીના માથામાં હથોડો ઝીંકી દઈ હીચકારો હુમલો : શાકભાજીના 4 વેપારીઓ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News