gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિપેન મર્ડર કેસના આરોપી હિતેશની જામીન અરજી રદ | Dipen Murder Case Accused Hitesh’s Bail Application …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
દિપેન મર્ડર કેસના આરોપી હિતેશની જામીન અરજી રદ | Dipen Murder Case Accused Hitesh’s Bail Application …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરાના ચકચારી દીપેન મર્ડર કેસના  આરોપી હાદક અને તેના ભાઇ હિતેશની સંડોવણી સપાટી
પર  આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી
હતી. તાજેતરમાં હત્યાનો મુખ્ય આરોપી હાર્દિક કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઇ
ગયો હતો અને ત્યાર બાદ તે સુરત ખાતેથી ઝડપાઇ હતો. દરમિયાનમાં આરોપી હિતેશે
ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન અરજી મુકતા આરોપીની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી
હતી.

કેસની વિગત એવી છે કે, દરજીપુરા આરટીઓ નજીક રહેતા અને નંબર પ્લેટની
એજન્સી ધરાવતા દીપેન પટેલની મે મહિનામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેની લાશ
હાલોલ પાસે કેનાલમાંથી મળી આવી હતી જ્યારે કાર અનગઢ મહીસાગરમાંથી મળી હતી.
કારમાંથી દીપેનના ચંપલ
, પથ્થર તેમજ અન્ય ચીજો મળ્યા
હતા.તપાસમાં હત્યારો મૂળ ભાવનગરનો હાદક પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું. જે દીપેનનો
મિત્ર હતો અને તેના ઘર પાસે ભાડાના મકાનમાં રહેતો હતો.

હાદક એક યુવતીના પ્રેમમાં હોવાથી દીપેને તેને ઠપકો આપ્યો હતો, જેથી
પ્રેમમાં આડખીલી રૃપ બનતા દીપેનની કારમાં લિફ્ટ લઈને હાદક પ્રજાપતિએ તેની ઘાતકી
હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. આ બનાવમા હાર્દિકના ભાઇ હિતેશકુમાર
કૈલાસભાઇ પ્રજાપતિએ પણ મદદગારી કરી હોવાનું સપાટી પર આવતા પોલીસે તેની ધરપકડ કરી
હતી. હાલ જેલમાં રહેલા હિતેશે જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપી સામે
પ્રથમદર્શનીય કેસ જણાતો હોવાની નોંધ સાથે આરોપીની જામીન અરજી રદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે
, મહિના પહેલા આરોપી હિતેશની પત્નીએ  સુરત ખાતે પોતાના બે બાળકો સાથે ટ્રેન નીચે
પડતુ મુકતા મહિલા અને પુત્રનું મોત થયું હતું જ્યારે બાળકીનો બચાવ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
પત્ની સાથે સામાન્ય બોલાચાલી પછી પતિનો આપઘાત | Husband commits suicide after minor argument with wife

રાજ્યના દરિયા કાંઠાના નવ તાલુકાઓની ૩૭ ટકા જમીનમાં ખારાશ પ્રસરી | salinity in land increase in coasta…

રાજ્યના દરિયા કાંઠાના નવ તાલુકાઓની ૩૭ ટકા જમીનમાં ખારાશ પ્રસરી | salinity in land increase in coasta...

મહિલા સાથે ૧.૪૯ કરોડની ઠગાઇમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 c…

મહિલા સાથે ૧.૪૯ કરોડની ઠગાઇમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1 49 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના કૌકા ગામે ગેરકાયદે સાદી માટીનું ખનન-વહન ઝડપાયું | Illegal mining and transportation of plain…

6 months ago
VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, ‘શું કરી રહ્યા છો, શું…

1 year ago
વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ | Minor Girl from…

7 months ago
પતિના અવસાનના આઘાતમાં બે મહિનાથી ઘરેથી નીકળી ગયલી મહિલાનું જામનગરની 181 અભયમની ટીમે પરિવાર સાથે પૂન:…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News