gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લાના ખેડૂતોના જમીનમાં ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે-સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો છે, પરંતુ ખેડૂતોના સર્વે નંબર અને વાવેતર કરાયેલા પાકની માહિતી સાથે મેળ ન થતાં આંકડામાં પ્રકાશમાં આવ્યા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપા દુધાતે ડિજિટલ ક્રોપ સર્વેમાં રહેલી ખામીઓ દૂર કરવા અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. 

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત 2 - image

લેટરમાં જણાવ્યું છે કે, ‘ખેડૂતોના સર્વે નંબર તથા વાવેતર કરાયેલા પાકોની હકીકત સાથે મેળ ન ખાતા આંકડાઓ સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોને ફરીથી મુશ્કેલીઓનો સામનો કરવાની સ્થિતિ આવી છે. સરકાર દ્વારા અગાઉ કરાયેલા રજિસ્ટ્રેશ રદ કરીને ફરીથી સર્વે કરવાની જાહેરાત કરી છે, પરંતુ હાલ ખેતરોમાં પાકની લણણી ચાલી રહી છે તથા પાથરાઓ ખેતરોમાં પડેલા છે.’

આ પણ વાંચો: અંતે દેવાયત ખવડ સહિત સાતેય આરોપીઓને મળ્યા જામીન, બે જિલ્લામાં તડીપારનો આદેશ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી છે કે, ‘ડિજિટલ સર્વેમાં સર્જાયેલી ખામીઓ દૂર કરીને વાસ્તવિક આંકડાઓ સાથે ખેડૂતોની જમીનો સર્વે કરવામાં આવે. સરકાર જાતે સ્થળ પર આવી ખેડૂતોને સહકારમાં રાખીને સર્વે કરે. આ સાથે ખેડૂતોને ફરી કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી રાહત તથા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…
GUJARAT

June 18, 2026
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

Next Post
ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા સુચના આપી | EOW officers organized meeting with n…

ક્લોથ માર્કેટ વિંગને મળતી અરજીની કામગીરી ઝડપી કરવા સુચના આપી | EOW officers organized meeting with n...

અદાણીને હિન્ડનબર્ગ કેસમાં સેબીની ક્લિનચીટ

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની ‘ઐતિહાસિક’ જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા | kerala bjp…

6 months ago
દહેગામમાં ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે વેપારીને ઝડપી લેવાયો | Trader arrested with large quantity o…

8 months ago
જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

11 months ago
‘શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..’, ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News