gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા | Piyush Goyal Expected…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ સફળ થવાના સંકેત, પિયૂષ ગોયલ ટૂંક સમયમાં જશે અમેરિકા | Piyush Goyal Expected…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India-US Trade Deal : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદને લઈને ટૂંક સમયમાં રાહત મળવાના સંકેત સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ ટૂંક સમયમાં અમેરિકાની મુલાકાતે જઈ શકે છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધતી હોવાના અહેવાલો વચ્ચે આ મુલાકાત થવાની શક્યતા છે.

અગાઉ બ્રેન્ડન લિંચ દિલ્હી આવ્યા હતા

16 સપ્ટેમ્બરે દિલ્હીમાં અમેરિકાના મુખ્ય વાટાઘાતકાર બ્રેન્ડન લિંચ અને ભારતીય વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ વચ્ચે વેપાર મામલે સાત કલાક સુધી સકારાત્મક ચર્ચા થઈ હતી. ત્યારબાદ વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે, બંને પક્ષો વહેલી તકે અને પરસ્પર લાભદાયી ટ્રેડ ડીલને  અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રયાસોને ઝડપી બનાવી રહ્યા છે. 

આ પણ વાંચો : ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાને હવામાં જ આફત નડી તેઓનાં હેલિકોપ્ટરને ઇમર્જન્સી લેન્ડીંગ કરવું પડયું

અમેરિકાએ ટેરિપ ઝિંકતા વાતચીત અટકી ગઈ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે વેપાર મામલે ચર્ચા આગળ વધારવા માટે વાણિજ્ય મંત્રી ગોયલ ટૂંક સમયમાં અમેરિકા જઈ શકે છે. અગાઉ, ઓગસ્ટમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ ઝિંકવામાં આવ્યા બાદ આ વેપાર વાતચીત અટકી ગઈ હતી. અત્યાર સુધી, આ કરારને લઈને બંને દેશો વચ્ચે પાંચ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.

ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો નવેમ્બરમાં પૂરો થવાની ધારણા

11 સપ્ટેમ્બરે પિયૂષ ગોયલે આશા વ્યક્ત કરી હતી કે, ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો પ્રથમ તબક્કો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં જ મંત્રીઓને આ કરાર પર કામ કરવા અને નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચો : ‘તાલિબાન સાથે સમજૂતી કરી અફઘાનિસ્તાનનું ‘બાગ-રામ’ એરબેઝ ફરી હસ્તગત કરાશે’ : ટ્રમ્પ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બગોદરા પાસે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મમાં કોર્પોરેટરના પતિ સહિત ૧૨ લોકો દારૂ પીતા ઝડપાયા | bagod…

બગોદરા પાસે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મમાં કોર્પોરેટરના પતિ સહિત ૧૨ લોકો દારૂ પીતા ઝડપાયા | bagod...

નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ | Outbreak of amoebas that e…

નાક દ્વારા પ્રવેશીને મગજ ખોતરી ખાતા અમીબાનો કેરલમાં પ્રકોપ, ૧૯ના મુત્યુ | Outbreak of amoebas that e...

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો | ruckus …

ગોધરામાં ટોળાએ પોલીસ મથકે પહોંચીને ધમાલ મચાવી, મામલો થાળે પાડવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો | ruckus ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

10 months ago
અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…

અમદાવાદમાં ૯૦ લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં બે વર્ષ રહ્યો હતો | After being duped of Rs 90…

11 months ago
દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને મુશ્કેલી | Applicants face difficulties due to …

9 months ago
20 વર્ષ બાદ આ યુવતી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ | free jaw surgery…

20 વર્ષ બાદ આ યુવતી ખોરાક લઈ શકશે, સિવિલમાં જટિલ સર્જરી પૂર્ણ, જાણો શું હતી તકલીફ | free jaw surgery…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News