gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાશે | ahmedabad police wi…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા ગુનો નોંધાશે | ahmedabad police wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શુક્રવાર

શહેરના વિસત વિસ્તારમાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ
હાઉસમાં ગેસ્ટ નહી પણ બહારથી ગ્રાહકો બોલાવીને ગેસ્ટ હાઉસના રૂમમાં જ બહારથી
યુવતીઓ અને મહિલાઓના રાખીને દેહવિક્રયનો કારોબાર ચલાવવાના મામલે વાયરલ વિડીયોએ
ગેરકાયદે ચાલતા કારોબારની સાથે પોલીસની મિલીભગત બહાર આવતા આ મામલે પોલીસ દ્વારા
તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સાથેસાથે વાયરલ વિડીયો અંગે તપાસ શરૂ કરવા માટે
સુચના આપી છે.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 2 - imageવિસત-ચાંદખેડામાં આવેલા શુકન મોલ સ્થિત કુમકુમ ગેસ્ટ
હાઉસમાં એક્સ આર્મી જવાન દ્વારા પોલીસની રહેમનજર હેઠળ સંચાલન કરીને બહારથી ગ્રાહકો
બોલાવીને રૂમમાં જ મહિલાઓ અને યુવતીઓ બતાવીને ગ્રાહકોને રૂમમાં જ વ્યવસ્થા કરી
આપવામાં આવતી હતી. જેનો એક વિડીયો વાયરલ થયો હતો.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 3 - imageઆ વિડીયોમાં હોટલના એક ટકલા
સંચાલકે તેના સ્ટાફને ગ્રાહક સાથે મોકલીને એક એક રૂમનો દરવાજો ખોલીને એક એક યુવતી
બતાવે છે અને જે પસંદ આવે તેનો દર નક્કી કરાવે છે.સાથેસાથે ગ્રાહકને પોલીસથી કોઇ
મુશ્કેલી નહી પડે તેની ખાતરી આપે છે.

આ વિડીયોના અનુસંધાનમાં પોલીસ કમિશનર કચેરી
સુધી જાણ થતા તપાસના આદેશ અપાયા છે. જેમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા ગોરખ ધંધા અંગે
તપાસ કરવાની સાથે વિડીયોમાં દેખાતા સ્ટાફ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સુચના આપી છે.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 4 - imageસૌથી મહત્વની વાત એ છે કે આ ગેસ્ટહાઉસમાં યુવતીઓને સવારે ૧૧
વાગે બોલાવવામાં આવતી હતી અને સાંજ સુધી રાખવામાં આવતી હતી. જેમાં ગ્રાહકનો ભાવ સંચાલક
નક્કી કરતો હતો અને જ્યારે મહિલાઓને તે દિવસમાં નક્કી કરેલી રકમ આપતો હતો.

વિસત વિસ્તારના કુમકુમ હોટલના રૂમના વાયરલ વિડીયો અંગે પોલીસ દ્વારા  ગુનો નોંધાશે 5 - imageજો કે યુવતીઓને
ગ્રાહકો પાસેથી કમિશન લેવાની છુટ આપવામાં આવતી હતી. ત્યારે આ કેેસમાં આગામી સમયમાં
મોટા ખુલાસા થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગ્લોર ગયેલા દંપતીના ઘરમા ચોરી : રૂ.1.80 લાખની મત્તા તસ્કરો લઈ ફરાર | Theft at the house of a coup…
GUJARAT

June 17, 2026
પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

Next Post
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ

મ્યુ.બોર્ડમાં વિપક્ષનો આક્ષેપ, વર્લ્ડ બેન્કે ડી-બાર કરેલી SFC કંપનીને પીરાણા ખાતે STP પ્લાન્ટ માટેનો…

મ્યુ.બોર્ડમાં વિપક્ષનો આક્ષેપ, વર્લ્ડ બેન્કે ડી-બાર કરેલી SFC કંપનીને પીરાણા ખાતે STP પ્લાન્ટ માટેનો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિશ્નોઇ ગેંગનો વધુ એક ફરાર આરોપી ઝડપાયો : સાત દિવસના રિમાન્ડ | Another absconding accused of Bishnoi…

11 months ago
અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર …

3 months ago
ડભોઇ રોડ વુડાના મકાનમાં મહિલા પર ધારદાર હથિયારથી હુમલો | Woman attacked with sharp weapon in Dabhoi …

6 months ago
ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણ? પૂર્વ CMના દિલ્હીમાં ધામાથી અટકળો તેજ | vasundhara raje meets pm modi i…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News