gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચરોતર તમાકુ વેપારી એસોશિયેશનના સ્નેહમિલનમાં 

– ઉત્તર ગુજરાતના વેપારીઓને સાથે જોડી 500 થી વધુ વેપારીઓ, ખેડૂત યુનિયનના સભ્યો લડત ચલાવશે

આણંદ : જીએસટી વિભાગની હેરાનગતિ મામલે ચરોતરના તમાકુના વેપારીઓ દ્વારા ઉત્તર ગુજરાતના વેપારીઓને સાથે રાખી સરકાર સામે લડત ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

ખંભાત તાલુકાના સુણાવ ગામ ખાતે ચરોતર તમાકુ વેપારી એસોશિયેસનનું ચોથું વાર્ષિક સ્નેહમિલન આજે યોજાયું હતું. જેમાં આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ અને નડિયાદ સહિત પાંચ ઝોનમાં પ્રમુખ સહિત ૫૦ સભ્યોના સંગઠનની રચના કરાઈ હતી. ટૂંક સમયમાં મહુધા ઝોનની રચના કરવાનું પણ નક્કી કરાયું છે.  ચરોતરના તમાકુના વેપારીઓના એસોશિયેશનના પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તમાકુનો વેપાર ચરોતર પ્રદેશનો મુખ્ય અને સન્માનનીય વ્યવસાય છે. એક બીજાના પૂરક બનીને તમાકુ પકવતા ખેડૂતને પોષણક્ષમ ભાવ અને કામદારો રોજગાર મળી રહે તે માટે વેપારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેન્ટ્રલ જીએસટી અધિકારીઓની ચરોત પ્રદેશમાં છેલ્લા અઠવાડિયામાં ૩૦થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે ત્રણ વર્ષમાં એક પણ વેપારીની ટેક્સ ચોરી પકડાઈ નથી. છતાં ટેકનિકલ બાબતના બહાના હેઠળ કલમ ૧૬(૧) નીચે ચેકિંગના નામે વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગત સપ્ટેમ્બરમાં રેલી સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ થોડો સમય કનડગત બંધ રહી હતી. જ્યારે હવે ફરી સેન્ટ્રલ જીએસટીની હેરાનગતિ શરૂ થઈ છે. ત્યારે ફરી ઉત્તર ગુજરાતના વેપારીઓને સાથે જોડીને રાજ્યવ્યાપી આંદોલન માટે ૫૦૦થી વધુ વેપારીઓ, ખેડૂત યુનિયનના સભ્યો એક જૂથ થયા  છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…
GUJARAT

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

May 25, 2026
જંગલની સરહદ પર ગેરકાયદે ખડકી દેવાયેલા રિસોર્ટ- હોટલને થાબડભાણાં | Illegally constructed resorts and …
GUJARAT

જંગલની સરહદ પર ગેરકાયદે ખડકી દેવાયેલા રિસોર્ટ- હોટલને થાબડભાણાં | Illegally constructed resorts and …

May 25, 2026
સાયલાથી નકલી Dy. SP ઝડપાયો, ઠગાઇમાં AIનો ઉપયોગ કરતો
GUJARAT

સાયલાથી નકલી Dy. SP ઝડપાયો, ઠગાઇમાં AIનો ઉપયોગ કરતો

May 25, 2026
Next Post
બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા | 16 gamblers arrested from gambling den i…

બોરસદના કિંખલોડ ગામે જુગારના અડ્ડામાંથી 16 જુગારીઓ ઝડપાયા | 16 gamblers arrested from gambling den i...

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li...

ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a …

ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ | Bhavnagar converted into a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

8 months ago
ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

ગોધરામાં નવા સીમાંકન અને 27% OBC અનામતને કારણે અનેક રાજકીય પંડિતો ઘરભેગા થશે | Godhra Nagarpalika El…

2 months ago
નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

9 months ago
‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત | L…

‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત | L…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News