gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Mega Demolition : જામનગરના બેડી વિસ્તારમાં ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આજે તંત્ર દ્વારા મોટા પાયે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાયચા બંધુઓના ગેરકાયદેસર રીતે ખડકાયેલા બંગલાઓ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેડીમાં ફરી એકવાર સાયચા બંધુઓના મકાનો સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ ડિમોલેશન કરીને આ વિસ્તારના માથાભારે તત્વોના દબાણને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા.

આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન.ઝાલા અને શહેરના દરેક ડિવિઝનના પી.આઇ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. આ ઉપરાંત કલેક્ટર વિભગનું તંત્ર પણ ખડેપગે આ કાર્યવાહીમાં જોડાયું હતું.

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યું 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર, બેડીમાં સાયચા બંધુઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તેમાં મુખ્યત્વે નુરમામદ હાજી સાઈચાનું સર્વે નંબર 62 વાળું 279 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની અંદાજિત કિંમત 21,37,600 રૂપિયા છે. આ ઉપરાંત નુરમામદ હાજી સાઈચાનું અન્ય એક મકાન સર્વે નંબર 40/1-29-50 વાળું 167 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની કિંમત 12,800 રૂપિયા દર્શાવવામાં આવી છે. તેમજ ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવરનું સર્વે નંબર 40/પૈકી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 8,32,000 રૂપિયા છે. હાજી હુશેન સાઈચાનું સર્વે નંબર 40/ડી વાળું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત પણ 8,32,000 રૂપિયા છે. 

તેમજ ફારૂક હુશેન સાઈચાનું સર્વે નંબર 40/1-29-50 વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. ઉમર દાઉદ સાઈચાનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. 

જામનગરના બેડીમાં તંત્રનું મેગા ડિમોલિશન : સાયચા બંધુઓના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફર્યું 3 - image

તેમજ એઝાઝ ઉંમર સાઈચાનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. બશીર જુસબ સાઈચાનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. બશીર જુસબ સાઈચોનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. અકબર મામદ સાઈચાનું સર્વે નંબર 40/પેઢી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે અને સુલતાન મામદ સાઈચાનું સર્વે નંબર 40/પૈકી વાળું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. 

આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તારીખ 1 એપ્રિલ અને 2 એપ્રિલ 2025 ના રોજ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ આજે વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 1688 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. જેની કુલ કિંમત 2,36,15,200 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. આ ડિમોલિશનથી વિસ્તારના ગુનાખોરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche…

યુએઈના સૌથી ધનિક વ્યક્તિ કોઈ શેખ નહીં પણ ક્રિપ્ટો જગતની જાણીતી હસ્તી છે, જાણો તેમના વિશે | the riche...

વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ, ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકોમાંથી એક યુવ…

વડોદરાની નર્મદા કેનાલમાં ડૂબવાથી મોતની અનેક ઘટનાઓ, ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકોમાંથી એક યુવ...

વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઈક પર ગાંજાનું વેચાણ, બે કેરિયર પકડાયા, સપ્લાયર વોન્ટેડ | two…

વડોદરાના વાસણા રોડ ફાયર બ્રિગેડ પાસે બાઈક પર ગાંજાનું વેચાણ, બે કેરિયર પકડાયા, સપ્લાયર વોન્ટેડ | two...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

1 year ago
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

3 months ago
ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

ખેતમજૂરી કરતા શ્રમજીવી યુવક બ્રેનડેડ થતા ઓર્ગન ડોનેશન | Organ donation of brain dead youth

1 year ago
VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

VIDEO: એકતરફી પ્રેમનો કરૂણ અંજામ! લગ્ન મંડપમાં ઘૂસીને પ્રેમીએ દુલ્હનના પેટમાં મારી દીધી ગોળી | One S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News