gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank fraud: મુંબઈમાં બૅંક ઑફ ઇન્ડિયાના એક કર્મચારીએ લોકોના જીવનભરની કમાણીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ભાગી ગયો. કૌભાંડનો આ ખેલ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહ્યો. જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે આરોપી ભાગી ગયો. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ તેની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો: 50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી

127 ગ્રાહકોના ખાતાઑફમાંથી ₹16 કરોડની છેતરપિંડી

આ તપાસ CBI અને મુંબઈની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા  દાખલ કરવામાં આવેલી એક FIR પર આધારિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) એ બૅંક ઑફ ઇન્ડિયાના સસ્પેન્ડેડ સ્ટાફ ઑફિસર હિતેશ કુમાર સિંગલાની ધરપકડ કરી હતી. સિંગલાની 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ, 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર બૅંક અને 127 ગ્રાહકોના ખાતા સાથે આશરે ₹16 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.

અનેક ટર્મ ડિપોઝિટ, PPF,  સેવિંગ્સ સ્કીમ ખાતામાંથી રુ. ટ્રાન્સફર કર્યા

આ અંગે EDની તપાસમાં જાણવા મળ્યું કે, મે 2023થી જુલાઈ 2025ની દરમિયાન સિંગલાએ પરવાનગી વિના અનેક ટર્મ ડિપોઝિટ, PPF, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ બંધ કર્યા અને રુપિયા તેના SBI એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. તેણે બૅંક અને ગ્રાહકો સાથે ₹16.10 કરોડની છેતરપિંડી કરી. સિંગલાએ માત્ર લોકોના પૈસા જ નહીં પરંતુ, બૅંકની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું. જેથી ધીરે ધીરે ગ્રાહકોને બૅંક પર વિશ્વાસ ઉઠી રહ્યો છે. 

આ પણ વાંચો: RSSના નેતાઑફ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો

ED એ સિંગલાને 17 સપ્ટેમ્બરે અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી પકડ્યો

છેતરપિંડી સામે આવ્યા બાદ સિંગલ ફરાર હતો અને બૅંકના સંપર્કમાં પણ ન હતો.  EDને ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખના આધારે તેને મહામના એક્સપ્રેસમાં પકડી લીધો હતો. ધરપકડ ટાળવા માટે તેણે વારંવાર સીટ અને કોચ બદલ્યા. જોકે, તેમાં તેની તમામ પ્રયાસો આખરે નિષ્ફળ નીવડ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેને ગ્રેટર બોમ્બેની ખાસ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને 23 સપ્ટેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તપાસ એજન્સી હવે તેની પૂછપરછ કર્યા પછી કેસની વધુ તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…
INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

June 10, 2026
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

June 10, 2026
Next Post
કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન | kheda…

કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન | kheda...

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા |…

અમરેલી: ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા |...

PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી | pm modi dholer…

PM મોદીએ ધોલેરા SIRનું હવાઈ નિરીક્ષણ કર્યું, લોથલ પ્રોજેક્ટના કામોની પણ સમીક્ષા કરી | pm modi dholer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

અમરેલીના રાજુલા-સાવરકુંડલા સહિત અનેક જગ્યાએ માવઠું, ખેડૂતો ચિંતિત | Farmers worried about rain in Kh…

8 months ago
પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

પેટ્રોલ-ડીઝલનો જમાનો પૂરો? ગડકરીની ઓટો કંપનીઓને મોટી ચેતવણી; હવે આ પાંચ વિકલ્પો પર ચાલશે ગાડીઓ | Nit…

1 month ago
ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost…

ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost…

1 month ago
જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News