gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા | India Reac…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા | India Reac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Reacts to U.S. H1B Visa Fee Hike : અમેરિકાએ H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. જે બાદથી જ અનેક ભારતીયોમાં અફરાતફરી મચી ગઈ છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સરકાર આ નિર્ણયનું અધ્યયન કરી રહી છે તથા ટેકનોલોજી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ પક્ષ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે અમેરિકાને યાદ અપાવ્યું છે કે અમેરિકામાં ઈનોવેશન, આર્થિક વિકાસ, પ્રતિસ્પર્ધાત્મકતા, ધન સર્જનમાં અહીંથી ગયેલી કુશળ પ્રતિભાઓનું પણ યોગદાન છે. એવામાં આશા છે કે નીતિ નિર્માતા પારસ્પરિક લાભ તથા બંને દેશોના લોકો વચ્ચેના મજબૂત સંબંધને ધ્યાને રાખી નિર્ણયનું મૂલ્યાંકન કરશે. 

મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોનું સમાધાન લાવો: H1B વિઝામાં ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા 2 - image

ભારતે એમ પણ કહ્યું છે કે આ નિર્ણયના કારણે પ્રભાવિત પરિવારો સામે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, આશા છે કે અમેરિકા આ મુશ્કેલીઓનું સમાધાન લાવશે. 

અમેરિકાની ટેક કંપનીઓમાં પણ ખળભળાટ 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાને લઈને જાહેરાત કર્યા બાદ મેટા, માઈક્રોસોફ્ટ, એમેઝોન, જે પી મોર્ગન સહિતની દિગ્ગજ કંપનીઓમાં ખળભળાટ મચ્યો છે. દિગ્ગજ ટેક કંપનીઓએ તેમના કર્મચારીઓને દેશ ( અમેરિકા ) ન છોડવાની સલાહ આપી છે. આટલું જ નહીં મેટા અને માઈક્રોસોફ્ટ કંપનીએ તેમના કર્મચારીઓને ઈમેલ પાઠવ્યો છે કે જો તમે હાલ અમેરિકાની બહાર ગયા હોવ તો 24 કલાકમાં દેશ પરત ફરો.

મેટાએ તેમના કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશ આપ્યા છે જ્યારે બીજી તરફ માઈક્રોસોફ્ટે કર્મચારીઓને આગામી 15 દિવસ કોઈ પણ કારણસર અમેરિકા બહાર ન જવા સલાહ આપી છે. એમેઝોન કંપનીએ પણ કર્મચારીઓને નોટિસ આપી છે કે જો તમે H1B વિઝા ધરાવતા હોવ તો દેશમાં જ રહો.

નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીઝ વધારીને 1 લાખ ડોલર કરી નાંખી છે. આ નિયમ 21 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ જશે. હજુ તો કંપનીઓ તથા કર્મચારીઓ નવા નિયમો સમજી રહ્યા છે એવામાં નિયમ લાગુ કરવાની સરકારની ઉતાવળના કારણે લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહીસાગરના લુણાવાડામાં સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી, ધો.8માં ભણતાં નાના ભાઈનું મોત | Two broth…

મહીસાગરના લુણાવાડામાં સામાન્ય બાબતે બે ભાઈ વચ્ચે મારામારી, ધો.8માં ભણતાં નાના ભાઈનું મોત | Two broth...

સિંગર ઝુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા! આ બે લોકો વિરુદ્ધ FIR, આસામના CMએ આપ્યા તપાસના આદેશ | E…

સિંગર ઝુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા! આ બે લોકો વિરુદ્ધ FIR, આસામના CMએ આપ્યા તપાસના આદેશ | E...

વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત | India To Open…

વિદેશની ધરતી પર પહેલી ઈન્ડિયન ડિફેન્સ ફેક્ટરી, રાજનાથ સિંહ કરશે ઉદ્ઘાટન, જાણો ખાસિયત | India To Open...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણ? CM ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે બંધબારણે બેઠક | uddhav thac…

VIDEO: મહારાષ્ટ્રમાં ફરી બદલાશે રાજકીય સમીકરણ? CM ફડણવીસ અને ઉદ્ધવ વચ્ચે બંધબારણે બેઠક | uddhav thac…

12 months ago
સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

સાયબર ફ્રોડમાં ગુમાવેલા 35 લાખ પરતા મેળવવા વધુ 49 લાખ ગુમાવ્યા | Another 49 lakhs lost to recover 35…

8 months ago
સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…

સોનામાં આગળ વધતો ઘટાડો : વિશ્વ બજારમાં 100 ડોલરની બેતરફી ઊછળકૂદ | Gold price continues to fall: Bila…

3 months ago
સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa…

સફેદ ડુંગળીના ભાવ તળિયે, મહુવાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો | White onion prices drop Mahuva fa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News