gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિશ્વામિત્રી ટાઉનશિપ પાસે વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા કોંગ્રેસી કાર્યકરે ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થવાની ચિંતા વ્યક્ત કરી છે.

વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ વિશ્વામિત્રી ટાઉનશીપ પાસેથી ગાયકવાડી સમયનો વરસાદી કાચો કાંસ પસાર થાય છે. આ કાંસ મૂજમહુડા વિદ્યાકુંજ શાળાથી સનસિટિ સોસાયટી થઈ વિશ્વામિત્રી નદીમાં ભળે છે.

આજે કોંગ્રેસી કાર્યકરે કાંસમાં વેસ્ટ ઠાલવવા મુદ્દે વાંધો ઉઠાવી જણાવ્યું કે વરસાદી કાંસની બંને તરફ અડધો કિલોમીટરના વિસ્તારમાં કાટમાળ ઠલવાઈ રહ્યો છે, કાંસ સાંકડો થતા ચોમાસામાં મુજમહુડા ગામ, સામ્રાજ્ય અને સનસિટિ સોસાયટીઓની આસપાસનો વિસ્તાર, વિશ્વામિત્રી ટાઉનશીપ,ખિસકોલી સર્કલ, વડસર સહિતના અનેક વિસ્તારો નજીવા વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થશે. સાથે કાટમાળમાં પીઓપી સહિતનો હાનિકારક વેસ્ટ હોવાથી પર્યાવરણ માટે પણ ચિંતાનો વિષય હોવાનું જણાવાયું છે.

વધુમાં, મ્યુનિ. કોર્પોરેશન હાલ શહેરમાં વરસાદી પાણીનો ભરાવો રોકવા માટે વિશ્વામિત્રી નદી તથા વરસાદી કાંસોને પહોળા અને ઊંડા કરવાની કામગીરી કરી રહી છે ત્યારે આ પ્રકારે નીંદનીય પ્રવૃત્તિ આચરી કાંસ પુરવાની અને દબાણ કરવાની પેરવી થઈ રહી હોઈ એને તાત્કાલિક રોકવાની માગ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen...

સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે …

સાવધાન! ધ્રોલમાં તિજોરી રિપેર કરવા આવેલા કારીગરે લાખોના ઘરેણા પર હાથ સાફ કર્યો, LCBએ મુદ્દામાલ સાથે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા શખ્સ પોતાના ઘેર દારૂનો નશો કરીને જતાં તેના ભાઈએ જ પોલીસને બો…

10 months ago
અમદાવાદના ઈસનપુરમાં કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કાબૂમાં, સદનસીબે કોઈ જાનહાનિ નહીં | ahmedabad news i…

7 months ago
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

1 year ago
ઠગ પરિવારે પાડોશીને પણ છોડયા નહીં ટેન્ડરના નામે 7.62 કરોડની છેતરપિંડી | ઠગ પરિવારે પાડોશીને પણ છોડયા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News