gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
બાપોદના વ્રજરજ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ પ્રવૃત્તિથી રહીશોમાં રોષ | Residents angered by commercial a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાપોદ તળાવ સામે આવેલ વ્રજરજ કોમ્પ્લેક્ષમાં રહેણાંક મકાનો કોમર્શિયલમાં ફેરવાઈ જતા અનેક સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ અનેક વખત બાંધકામ ગેરકાયદેસર હોવાના પુરાવા આપ્યા બાદ પણ કોર્પોરેશન દ્વારા દબાણો દૂર ન કરાતા રહીશોએ કોર્પોરેશનના અધિકારીઓ અને દબાણકર્તા વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા.

રહીશોનું કહેવું છે કે, રેસીડેન્શિયલ ઝોન માટે  આ કોમ્પ્લેક્સના બાંધકામની મંજૂરી છે.  જો કે, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ઇમ્પેક્ટ ફીની આડમાં દુકાન, એડવોકેટની ઓફિસ, કેફે હાઉસ, ક્લિનિક,ગોડાઉન જેવી કોમર્શિયલ પ્રવૃત્તિઓને છૂટ આપી રહ્યા છે, જે કાયદાનું ઉલ્લંઘન છે. અનેક વખત ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરે દબાણકર્તાઓને નોટિસ પાઠવી રહેણાંક મકાનનો કોમર્શિયલ ઉપયોગ તાત્કાલિક બંધ કરવા તથા તેની સ્પષ્ટતા કરવા જણાવાયું હતું. પરંતુ આજદિન સુધી તેમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી.  કોમર્શિયલ ઉપયોગ અંગે રહીશો વર્ષ 2018થી લડત ચલાવી રહ્યા છે. રહીશોએ ફરી અપીલ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. દુકાન સંચાલક નીતિનભાઈ શાહ (જીએફ – 9), દિપક રાઠોડ (જીએફ – 10, 11), સુજલ શાહ (જીએફ – 15), વજુભાઈ ભરવાડ(જીએફ – 8), ડૉ.રોહિત ભારદ્વાજ (જીએફ – 6,7), ત્રિપદા આયુર્વેદિક (114 ,115) તથા દુકાન નં. ૧ થી ૧૫ના કબજેદાર /માલિકને રહેણાંકની જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ બંધ કરવા અને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા કોર્પોરેશને છેલ્લા આઠ વર્ષમાં અનેક નોટિસ પાઠવી હોવા છતાં નોટિસોની અવગણના કરનાર દબાણકર્તા સામે કોર્પોરેશન આંખ આડા કાન કરી રહ્યું છે. મહત્વનું છે કે, આ મામલે કોર્પોરેશનને ઇમ્પેક્ટ ફીની અરજીઓ પણ રિજેક્ટ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું
GUJARAT

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

May 26, 2026
Next Post
વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન | Volleyball league organized by…

વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન | Volleyball league organized by...

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in …

ગુજસીટોકના ગુનામાં લિસ્ટેડ બુટલેગર અલ્પુસિંધી 9 દિવસના રિમાન્ડ પર | Listed bootlegger Alpusindhi in ...

VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો ‘અમોઘ ફ્યૂરી’ અભ્યાસ | Indian A…

VIDEO : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો 'અમોઘ ફ્યૂરી' અભ્યાસ | Indian A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

10 months ago
સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

સોમનાથમાં ડિમોલિશન દરમિયાન દબાણકારો દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by pressure groups during demoli…

1 year ago
ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

ચંડોળા તળાવ ગેરકાયદે દબાણ કેસ: લલ્લા બિહારી અને તેના પુત્રના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા…

8 months ago
શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

શાળામાં હાઈબ્રિડ મોડ ઓન, 50 ટકા કર્મચારીઓ માટે વર્કફ્રોમ હોમ ફરજિયાત; દિલ્હી સરકારનું મોટું એલાન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News