gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સરકારની કમાણી ‘ડબલ’: ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in Business
0 0
0
સરકારની કમાણી ‘ડબલ’: ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Direct Tax News  : દેશના દરેક નાગરિક પર દર વર્ષે સરેરાશ 51000 રૂપિયાનો ટેક્સ બોજ આવી રહ્યો હોવાનો દાવો થઇ રહ્યો છે, આ મામલો વિપક્ષના સાંસદ દ્વારા લોકસભામાં ઉઠાવાયો હતો, જેનો હવે સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન સતત વધી રહ્યું છે. જેના સરકાર દ્વારા કેટલાક આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે.  

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે ગત સપ્તાહે રાજ્યસભામાં પૂછ્યું હતું કે શું 2024-25માં કેન્દ્ર અને રાજ્યોની કુલ ટેક્સ રેવન્યૂની વસતી પ્રમાણે ગણતરી કરીએ તો પ્રતિ નાગરિક ટેક્સનો બોજ આશરે 51000 રૂપિયા નીકળે છે? સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું આ બોજ મોટાભાગે જીએસટી, પેટ્રોલિયમ લેવી, સેસ અને સરચાર્જ જેવા ઇનડાયરેક્ટ ટેક્સથી આવી રહ્યો છે જે કોઇ વ્યક્તિની ઇનકમને ધ્યાનમાં રાખ્યા વગર તમામ નાગરિકોને બરાબર લાગુ થતો હોય છે? 

જવાબમાં નાણાકીય વર્ષ 2020-21થી 2024-25ના આંકડા સરકાર દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જે મુજબ નાણાકીય વર્ષ 2020-21માં  9,47,176 કરોડ રૂપિયા, 2021-22માં 14,12,422 કરોડ રૂપિયા, 2022-23માં 16,63,686 કરોડ રૂપિયા, 2023-24માં 19,60,166 કરોડ, 2024-25માં 22,26,375 કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું છે. એટલે કે 2020-21માં જે આંકડો 9.4 લાખ કરોડ હતો તે 2024-25માં વધીને 22.2 લાખ કરોડે પહોંચી ગયો છે. 

જેથી સ્પષ્ટ છે કે ઇનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ જેવા ડાયરેક્ટ ટેક્સથી સરકારની આવક વધી રહી છે. છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન સરકારની ડાયરેક્ટ ટેક્સ આવકમાં 10 લાખ કરોડથી વધુનો વધારો થયો છે.   તેવી જ રીતે સરકાર દ્વારા ઇનડાયરેક્ટ ટેક્સના આંકડા પણ રજુ થયા છે જે મુજબ નાણાકીય વર્ષ 2020-21માં 10.74 લાખ કરોડ, 2021-22માં 12.89 લાખ કરોડ, 2022-23માં 13.81 લાખ કરોડ, 2023-24માં 14.96 લાખ કરોડ, 2024-25માં 15.60 લાખ કરોડ રૂપિયા સરકારની આવક થઇ હતી. એટલે કે પાંચ વર્ષમાં આશરે પાંચ લાખ કરોડનો વધારો થયો છે.    

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઝેઝરી ગામમાં ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી 8.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 8 63 lakh seized fro…

ઝેઝરી ગામમાં ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી 8.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 8 63 lakh seized fro...

તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village…

તારાપુર તાલુકાના મિલરામપુરા ગામેથી નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor arrested from Milrampura village...

નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર | Sadhus riding in car on Narsand…

નરસંડા રોડ પર કારમાં સવાર સાધુઓ રૂ. 1.15 લાખના દાગીના લૂંટીને ફરાર | Sadhus riding in car on Narsand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

11 months ago
અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે…

અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે…

6 months ago
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

10 months ago
આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

આજે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા સૌરાષ્ટ્રભરમાં ઉમંગ | to celebrate the birth …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News