gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ | Sahayot Hotel Seal on Amul Road in Anand city
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હોટેલમાં ગંભીર ક્ષતિઓ અને સ્વચ્છતા નહીં રાખતા કાર્યવાહી 

– ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં આવેલી 7 હોટેલને સ્વચ્છતાના અભાવે રૂપિયા 51 હજારનો દંડ 

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી વિસ્તારોની હોટેલો અને ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતા બાબતે ચકાસણી હાથ ધરી હતી. જેમાં આણંદના અમુલ રોડ પર આવેલી સહયોગ હોટેલને સીલ કરવામાં આવી છે. ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં આવેલી સાત હોટેલને સ્વચ્છતાના અભાવે રૂ. ૫૧ હજારનો દંડ કરાયો છે. 

કરમસદ – આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આજે અમૂલ ડેરી રોડ પર આવેલી સહયોગ હોટલમાં ચકાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં સ્વાચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. ખાવાની વસ્તુઓ તૈયાર કરીને પ્લાસ્ટિકની ડોલમાં મૂકેલી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં ખુલ્લો જોવા મળ્યો હતો અને ગંદકી હતી. આ હોટેલમાં હાઇજીન અને સ્વચ્છતા બાબતે લોકોનું આરોગ્યને જોખમીરૂપ હોવાથી તાત્કાલિક અસરથી હોટલ કાયદાની જોગવાઇને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત હોટલને સીલ કરવામાં આવી હતી.

ચિખોદરા ચોકડી પાસે આવેલા ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં મનપાની ટીમે આકસ્મિક તપાસ કરી હતી. જેમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.જેમાં વેલકમ હોટેલને રૂ. ૧૨૦૦૦, હોકોને ૩૦૦૦, પોપટોશને રૂ. ૧૦૦૦, ખીચડીને રૂ. ૧૫૦૦૦, પરાઠાને રૂ. ૫૦૦૦, ગેલોપ્સ રેસ્ટોરન્ટને રૂ. ૨૦૦૦ અને જગદીશ ફરસાણને ત્યાંથી એકસપાયર ડેટનું ખાધ પદાર્થનું પેકેટ મળતા ૧૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ૧૬,૦૦૦, આરોગ્ય વિભાગ દ્વારા ૩૦,૦૦૦ અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ રૂ. ૫.૦૦૦નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો છે. 

તેમજ દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીનેના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

Next Post
હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel…

હવામાન ખરાબ હોવાથી વડાપ્રદધાનનું હેલિકોપ્ટર ઊડી ન શક્યું, બાય રોડ અમદાવાદ આવ્યા | Prime Minister hel...

શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

મહિના અગાઉ રાહદારી વૃદ્વને રિક્ષાએ ટક્કર મારતા મોત | A month ago an elderly pedestrian was hit by a …

મહિના અગાઉ રાહદારી વૃદ્વને રિક્ષાએ ટક્કર મારતા મોત | A month ago an elderly pedestrian was hit by a ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હું કોંગ્રેસથી અલગ થઈ જૂદું ગ્રૂપ બનાવવા માંગુ છું, અહેમદ પટેલના પુત્રની પોસ્ટથી રાજકીય ગરમાવો | fai…

6 months ago
‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન | PM Modi Say…

5 months ago
સાણંદમાં ₹22,516 કરોડના ખર્ચે માઇક્રોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર, જાણો કેવી રીતે બનશે ચિપ | PM Mo…

3 months ago
વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News