gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in INDIA
0 0
0
70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sikh Community: પાકિસ્તાનના નનકાના સાહિબમાં દર્શન પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણય સામે સેન્ટ્રલ શ્રી ગુરુ સિંહ સભાએ સખત વાંધો ઊઠાવ્યો છે. શીખ સંગઠનના જણાવ્યાનુસાર, આ લઘુમતીઓની બાબતોમાં દખલગીરી છે. શનિવારે (20મી સપ્ટેમ્બર) સભાના મહાસચિવ ડૉ. કુશલ સિંહે કહ્યું કે, ‘ભાગલા પછી, ભારત અને પાકિસ્તાન સંમત થયા હતા કે શીખ ભક્તો ગુરુપર્વ અને અન્ય પ્રસંગોએ પાકિસ્તાનના ગુરુદ્વારાઓની મુલાકાત લઈ શકશે.’

ડૉ. કુશલ સિંહે વધુમાં શું કહ્યું…

પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. કુશલ સિંહે કહ્યું, ‘છેલ્લા સાત દાયકાથી શીખ યાત્રાળુઓ નનકાના સાહિબની મુલાકાત લઈ રહ્યા છે, અને કોઈએ ક્યારેય વાંધો ઊઠાવ્યો નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન પણ, શીખ જૂથોએ નનકાના સાહિબની મુલાકાત લીધી હતી. 1984માં ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન, દરબાર સાહિબ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ સીલ કરવામાં આવી હતી, જોકે ભારત સરકારે શીખ યાત્રાઓ પર પ્રતિબંધ મૂક્યો ન હતો.’

તેમણે કહ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં શીખ સમુદાય કોઈ ખતરામાં નથી અને લાદવામાં આવી રહેલા કોઈપણ પ્રતિબંધો ફક્ત રાજકીય છે. અમે શીખ સંગઠનોની સલાહ લીધા વિના કેન્દ્ર સરકારના એકપક્ષીય નિર્ણયને સ્વીકારતા નથી.’

બંધારણની કલમ 25નું ઉલ્લંઘન કરતા ડૉ. કુશલ સિંહે કહ્યું કે, ‘આ સરકારી આદેશ બંધારણની કલમ 25નું ઉલ્લંઘન કરે છે. આ પ્રસંગે, આપણે શ્રી ગુરુ નાનક દેવના ભાઈચારાના સંદેશને ફેલાવવાની જરૂર છે.’ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે, કરતારપુર કોરિડોર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તેથી અમે મોદી સરકારને કરતારપુર સાહિબ કોરિડોર ફરીથી ખોલવા અને મુલાકાતીઓને નનકાના સાહિબ સહિત પાકિસ્તાનમાં ગુરુદ્વારાઓની મુલાકાત લેવાની મંજૂરી આપવા અપીલ કરીએ છીએ.

આ પણ વાંચો: દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી

આતંકી હુમલા બાદ ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી

પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે શનિવારે (20મી સમ્પેમ્બર) ભારતને અપીલ કરી હતી કે ગુરુ નાનક દેવજીની પુણ્યતિથિ નિમિત્તે 22મી સપ્ટેમ્બરે યોજાનાર સ્મૃતિ સમારોહ માટે શીખ યાત્રાળુઓને કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે. 26મી એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી છે.

પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (PSGPC)એ ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ના મુખ્યાલય ખાતે યોજાયેલી તેની નવમી બેઠકમાં ભારત સરકાર દ્વારા શીખ યાત્રાળુઓને ધાર્મિક હેતુઓ માટે પાકિસ્તાન જવાની મંજૂરી આપવાના કથિત ઈનકાર પર ચિંતા વ્યક્ત કરી હતી. PSGPCના પ્રમુખ અને પંજાબ પ્રાંતના પ્રથમ શીખ મંત્રી સરદાર રમેશ સિંહ અરોરાએ બુધવારે ETPB સાથે મળીને દાવો કર્યો હતો કે પહેલગામ હુમલા પછી લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે ભારતના શીખ યાત્રાળુઓ યાત્રા કરી શકતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મધ્યમ વર્ગને મોટી રાહત, આવતીકાલથી જાણી લો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી | what gets cheaper what c…

મધ્યમ વર્ગને મોટી રાહત, આવતીકાલથી જાણી લો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ મોંઘી | what gets cheaper what c...

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched…

GST ઘટાડા બાદ ચીજો સસ્તી ન મળે તો અહીં કરજો ફરિયાદ, તાત્કાલિક એક્શન લેવાશે | government has launched...

નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…

નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn…

જામનગરની જિલ્લા જેલના બંદીવાન ભાઈઓએ પણ પોતાની બહેન સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | prisoner of Jamn…

11 months ago
છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C…

છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C…

1 month ago
આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા | Pressures were removed with police deploym…

આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા | Pressures were removed with police deploym…

4 months ago
પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News