gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ 2025: વડોદરામાં યુનાઈટેડ વેના પાસ માટે અફરાતફરી, કાચ તૂટ્યા અને લોકો ઇજાગ્રસ્ત | vadodara n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

United Garba Mahotsav 2025 Vadodara: નવરાત્રિ આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે વડોદરા ના પ્રસિદ્ધ યુનાઇટેડ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘુમવા માગતા ખેલૈયાઓને સમયસર પાસ ન મળતા આજે પાસ લેવા માટે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અલકાપુરી ક્લબ ખાતે દોડી આવતા સવારે મેળા જેવો માહોલ છવાયો હતો. પરિસ્થિતિ પર કાબુ લેવા માટે પોલીસને પણ બોલાવવી પડી હતી. ધક્કા મૂકીના કારણે ચારથી પાંચ લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. 

ઉલ્લેખનીય છે કે વડોદરાના યુનાઈટેડ વેના ગરબા વિશ્વપ્રસિદ્ધ છે અને આ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમમાં માગતા ખેલૈયાઓ દર વર્ષે હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. આ વર્ષે પાસ ની કિંમત 5500 રાખવામાં આવી છે. અને પાસ ઘરે મળી રહે તે માટે કુરિયરના રૂપિયા 100 અલગથી ચૂકવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે

જોકે નવરાત્રિ આડે માત્ર એક દિવસ બાકી રહેતા અનેક ખેલૈયાઓને પાસ ન મળતા આયોજકોએ અલકાપુરી વિસ્તારમાં આવેલી અલકાપુરી ક્લબમાંથી પાસ લઈ લેવા માટેની સૂચના આપતા આજે સવારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ પાસ લેવા માટે ધસી આવ્યા હતા. ક્લબ ખાતે લોકોના ટોળા એકઠા થઈ જતા પાસ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી અને ધક્કા મૂકીના કારણે કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. 

પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવી પાંસ વિતરણ વ્યવસ્થા બંધ કરાવી હતી અને ત્યારબાદ લોકોને પણ સ્થળ પરથી જતા રહેવાની સૂચના આપતા ખેલૈયાઓમાં વધુ રોશ ફેલાયો હતો.

આયોજકોએ આખરે જે લોકોના પાસ બાકી છે તેમને ક્યુ આર કોડના આધારે ગરબા ગ્રાઉન્ડમાં તમામ દિવસોમાં એન્ટ્રી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. જોકે આ ખાતરી આપવા છતાં ખેલૈયાઓએ  ક્યુ આર કોડ ના આધારે તેમને ગરબા ગ્રાઉન્ડ પર પ્રવેશ મળશે કે કેમ?  તે બાબતે આશંકા વ્યક્ત કરી તેમને પાસ આપવામાં આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર પાંસ વિતરણ શરૂ કરવા માટેના પણ વિકલ્પો વિચાર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ | Godhra Police …

ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ | Godhra Police ...

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri...

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p…

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p…

1 year ago
યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

યુનિ.સત્તાધીશો સામે પ્રોફેસરની 133 સહિત અધ્યાપકોની 794 જગ્યાઓ ભરવાનો પડકાર | challenge of recruitmen…

6 months ago
રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી | rajkot super…

રાજકોટમાં અંધશ્રદ્ધાની કાળજુ કંપાવતી ઘટના, બીમાર દીકરાને સાજો કરવા 6 બકરાની બલિ ચઢાવી | rajkot super…

10 months ago
અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…

અમદાવાદ મ્યુનિ. સંચાલિત L.G., શારદાબેન હોસ્પિટલમાં બે વર્ષમાં ડોગબાઈટના ૧૭ હજાર કેસ | Ahmedabad Muni…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News