gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત પાલિકાના કેટલાક પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામદારોની સલામતી ન રખાતી હોવાના અનેક આક્ષેપો વચ્ચે પાલનપોર વિસ્તારમાં પાલિકાની બની રહેલી એક મિલકતમાં સલામતીના સાધનો વિના કામગીરી ચાલી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  જો આ સમયે કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે. 

દસ હજાર કરોડનું બજેટ ધરાવતી સુરત પાલિકા વિસ્તારમાં અનેક વિકાસના કામો ચાલી રહ્યું છે  જેમાં ઘર વિહોણા માટે રેન બસેરા પ્રોજેક્ટ નો સમાવેશ થાય છે. પરંતુ આવા નાના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદ થઈ રહી છે. કોન્ટ્રાક્ટરો બેદરકારી દાખવતા હોવા છતાં પાલિકા ના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે અને તેના કારણે અકસ્માતમાં કામદાર જીવ ગુમાવે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. 

હાલમાં પાલનપોર કેનાલ રોડ પર ગોગા ચોક વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 8માં ગીરધર નગર આવેલું છે અેન ત્યાં નજીક રેન બસેરા ની કામગીરી ચાલી રહી છે. ત્રીજો માળ અને ટેરેસ પર કામગીરી ચાલી રહી છે અને કામદારો જોખમી રીતે કામ કરી રહ્યાં છે તેવો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉંચાઈ પર બાંધવામાં આવતી પાલક પર હેલ્મેટ, બેલ્ટ કે અન્ય સલામતી વિના જ કામ કરી રહ્યાં હોવાના વિડીયો સાથે મ્યુનિ. તંત્રને ફરિયાદ થઈ છે અને બેદકારી દાખવનારા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી થઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
દેશના આ રુટ પર દોડતી સૌથી ધીમી વંદે ભારત ટ્રેન, લગભગ ખાલી જ ચાલે, ભાડું જાણીને ચોંકી જશો | Vande Bha…

દેશના આ રુટ પર દોડતી સૌથી ધીમી વંદે ભારત ટ્રેન, લગભગ ખાલી જ ચાલે, ભાડું જાણીને ચોંકી જશો | Vande Bha...

આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા પૈસા નહીં ખર્ચવા પડે : UIDAI | Government’s big decis…

આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા પૈસા નહીં ખર્ચવા પડે : UIDAI | Government's big decis...

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

1 year ago
ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…

ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…

6 months ago
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

8 months ago
આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી…

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News