gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘MLA-MP ગુમ થયેલ છે’, અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ | Locals protest…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
‘MLA-MP ગુમ થયેલ છે’, અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ | Locals protest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : રાજ્યમાં ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર સહિતની પાયાની જરૂરિયાતથી વંચિત લોકો દ્વારા વિરોધ નોંધાવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના નાનાચીલોડા ગામના સ્થાનિકો  પાણી-ખરાબ રોડને લઈને વિરોધ નોંધાવ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યો ગુમ થયા હોવાના ફોટા અને લખાણ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ

અમદાવાદના નાનાચીલોડા ખાતે સ્થાનિકો ખરાબ રોડ-રસ્તા, ગટર અને પાણીને લઈને આજે (21 સપ્ટેમ્બર) વિરોધ પર ઉતર્યા હતા. ‘કમળનું ફૂલ અમારી ભૂલ’, ‘ભારતીય જૂઠા પાર્ટી’, ‘રસ્તા તૂટેલા નેતા સૂતેલા’ સહિતના પોસ્ટર સાથે વિરોધ નોંધાવી રહેલા સ્થાનિકોનું કહેવું છે કે, ‘અમારે ખરાબ રોડ અને ગટર ઉભરાવવાની સમસ્યા છે અને ગામમાં પાણી પણ આવતું નથી.’

આ પણ વાંચો: પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર

સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નાનાચીલોડાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં નાનાચીલોડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થયા નથી.’ આ મામલે લોકોએ સરદાર નગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના અલ્પેશ ઠાકોર અને પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલના ફોટો પોસ્ટર સાથે સાંસદ-કોર્પોરેટર ગુમ હોવાનું કહીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ માથા પર પડતા યુવકને ગંભીર ઇજા, હાલત ગંભીર | bhavnagar pm mo…

ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ માથા પર પડતા યુવકને ગંભીર ઇજા, હાલત ગંભીર | bhavnagar pm mo...

વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ | 50 a…

વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ | 50 a...

છોટાઉદેપુરના બોડેલીમાં 3 વર્ષ પહેલાં ચોરાયેલી બાઈકનો ઈ-મેમો મળ્યો, માલિક મૂંઝવણમાં | 3 Years After T…

છોટાઉદેપુરના બોડેલીમાં 3 વર્ષ પહેલાં ચોરાયેલી બાઈકનો ઈ-મેમો મળ્યો, માલિક મૂંઝવણમાં | 3 Years After T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર

11 months ago
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

6 months ago
કંપનીઓએ સિન્ડિકેટેડ લોન દ્વારા વિદેશથી 32.5 બિલિયન ડોલરનું ભંડોળ ઉભું કર્યું | Companies raised fund…

2 months ago
એરંડાથી આતંક : બાયો ટેરરની 4 રાજ્યમાં સંયુક્ત પોલીસ તપાસ, યુપી-રાજસ્થાન અને તેલંગાણા ATS અમદાવાદમાં …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News