gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ | 50 a…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ | 50 a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : વડોદરાના જૂનીગઢી વિસ્તારમાં 19 સપ્ટેમ્બરની મોડી રાત્રે એક AI જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે વિવાદ અને તંગદિલી સર્જાઈ હતી. એક સમાજની લાગણી દુભાવતી આ પોસ્ટ વાઈરલ થતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 50 જેટલાં લોકોની અટકાયત કરી છે. જ્યારે આજે રવિવારે (21 સપ્ટેમ્બર)  જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા છે. સમગ્ર ઘટના મામલે પોલીસ  કોર્ટમાં આરોપીના રિમાન્ડની માગ કરશે.

આ પણ વાંચો: વડોદરામાં AI પોસ્ટ વિવાદ બાદ 50થી વધુની અટકાયત, ઇતિહાસમાં પહેલીવાર પોલીસ સ્ટેશનમાં નાગરિકો માટે ‘નો એન્ટ્રી’

પોલીસ સ્ટેશન પર હંગામો અને ધરપકડ

મળતી માહિતી મુજબ, પથ્થરમારા બાદ મોટી સંખ્યામાં સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોસ્ટ કરનાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસની બાંહેધરી બાદ ટોળું વિખરાયું હતું.

વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ 2 - image

આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને તોફાન કરનારા આરોપીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે. આ ફૂટેજને આધારે 50 જેટલાં લોકોની અટકાયત કરી હતી. 

આ પણ વાંચો: ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ

વડોદરાના જૂનીગઢીમાં પથ્થરમારો કરનારા 50 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ 3 - image

શહેરમાં ફોર્સ તૈનાત કરાઈ

પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં અશાંતિ સર્જવાના પ્રયાસને સાંખી નહીં લેવા અને આવા તત્ત્વોને પાઠ ભણાવવા વડોદરા પોલીસે ચાર દરવાજા સહિતના વિસ્તારોમાં વધુ ફોર્સ ગોઠવી દેવાની તજવીજ કરી છે. સમગ્ર મામલે પોલીસ કમિશનરે આજે તમામ પોલીસ અધિકારીઓની ઇમરજન્સી મિટિંગ બોલાવી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જ્યારે, ડ્રોન મારફતે પણ સતત નિગરાણી રાખવા તાકિદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
છોટાઉદેપુરના બોડેલીમાં 3 વર્ષ પહેલાં ચોરાયેલી બાઈકનો ઈ-મેમો મળ્યો, માલિક મૂંઝવણમાં | 3 Years After T…

છોટાઉદેપુરના બોડેલીમાં 3 વર્ષ પહેલાં ચોરાયેલી બાઈકનો ઈ-મેમો મળ્યો, માલિક મૂંઝવણમાં | 3 Years After T...

‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah…

‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન | Mah...

યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન…

યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર યુવક ઝડપાયો | Young man arrested for having sex with minor

સગીરા સાથે શરીર સંબંધ બાંધનાર યુવક ઝડપાયો | Young man arrested for having sex with minor

5 months ago
વડોદરામાં ગેસ બિલના રૂ.20 કરોડની બાકી વસુલાત માટે તા.13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેગા લોક અદાલત…

વડોદરામાં ગેસ બિલના રૂ.20 કરોડની બાકી વસુલાત માટે તા.13 સપ્ટેમ્બરના રોજ વીજીએલ દ્વારા મેગા લોક અદાલત…

1 year ago
સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

સુરતમાં નસેડી દ્વારા સગીરની હત્યાના ઘેરા પ્રતિઘાત : સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં ગૃહમંત્રીના રાજીનામાની મ…

1 year ago
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News