gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
નશીલા દ્રવ્યોનો કારોબાર કરનાર આરોપીની અટકાયત | Drug dealer detain
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નશીલા દ્રવ્યોના કારોબારમાં સંડોવાયેલા આરોપીની અટકાયત કરી  ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ એન.ડી.પી.એસ.ના બે ગુનાઓ દાખલ થયા છે.

પાંચ વર્ષ પહેલા ગોરવા વિસ્તારમાંથી આરોપી કપીલ કનૈયાલાલ અગ્રવાલ (રહે. સત્યમ એપાર્ટમેન્ટ,ગોરવા તથા જય ગણેશ સોસાયટી, સુભાનપુરા, ગોરવા) પાસેથી દોઢ કિલો ગાંજો મળી આવ્યો હતો. જે અંગે ગુનો દાખલ થયો હતો. જામીન પર છૂટયા પછી તેણે ફરીથી ધંધો શરૃ કર્યો હતો. વર્ષ – ૨૦૨૪ માં  ફરીથી તે ૧૩.૮૭૦ કિલો ગાંજા સાથે ઝડપાઇ  ગયો હતો. વારંવાર ગુનાઇત પ્રવૃત્તિ આચરતા આરોપી સામે પી.આઇ.ટી. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળનું  પ્રપોઝલ તૈયાર કરી એન.ડી.પી.એસ. સેલ ગાંધીનગરને મોકલી આપવામાં આવ્યું હતું. જ્યાંથી હુકમ થતા તેની  અટકાયત કરવામાં આવી છે.  આ રીતે થતી અટકાયતમાં આરોપી બે વર્ષ સુધી મુક્ત થઇ શકતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
GUJARAT

June 23, 2026
પ્રવેશોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ | gandh…

અમદાવાદ રથયાત્રાની કેવી છે તૈયારી? 13 કિમીથી વધુના રૂટ પર રોડ-ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર, સફાઈ સુધી વ…

Next Post
બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman’s jewellery stolen while …

બરોડા હાર્ટ હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવવા ગયેલી મહિલાના દાગીના ચોરાયા | Woman's jewellery stolen while ...

૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…

૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat...

રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાઠશાળા જૈન સંઘમાં પર્યુષણ પર્વના અનુસંધાને તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ | procession was he…

10 months ago
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત | B…

1 year ago
ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate…

9 months ago
હવે ભારતમાં ઈલેક્ટ્રોનિક કમ્પોનેટ બનશે અને એસેમ્બલ પણ થશે… કેન્દ્ર સરકારને મળ્યો રૂ.8000 કરોડનો પ્…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News