gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના પ્રતાપપુરામાંથી પાણીની આવક થતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાયો | Vishwamitri river le…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના પ્રતાપપુરામાંથી પાણીની આવક થતા વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાયો | Vishwamitri river le…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં રવિવારની વહેલી પરોઢે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીમાં ત્રણ ફૂટ જેટલો વધારો નોંધાયો હતો. ઉપરવાસમાંથી આવક ચાલુ હોવાથી હજી સપાટી વધી રહી છે. વડોદરાની સાથે સાથે શનિવારની મધરાતે આજવા સરોવર અને તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.

હાલોલમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાતા પાણી પ્રતાપપુરા સરોવર તરફ વહેતું થયું હતું. હાલોલનું પાણી આમ પણ પ્રતાપપુરા સરોવરમાં ઠલવાય છે. જેના કારણે પ્રતાપપુરા સરોવરની સપાટી 229 ફૂટને પણ વટી ગઈ હતી. બીજી તરફ આજવા સરોવરમાં પણ સપાટી 213 ફૂટને લગોલગ પહોંચી ગઈ છે. આજવા સરોવરમાં 30 સપ્ટેમ્બર સુધી 213 ફૂટનું લેવલ જાળવી રાખવાનું હોય છે. પ્રતાપપુરાનો એક રેડિયલ ગેટ ખોલવામાં આવતા તેના કારણે વિશ્વામિત્રીમાં સપાટી વધી રહી છે. બીજી બાજુ પ્રતાપપુરાની સપાટી ઘટીને 227.12 ફૂટ થઈ હતી. બપોરે વિશ્વામિત્રીની સપાટી 10.47 ફૂટ હતી. આજે  સવારે આ સપાટી 9.37 ફૂટ હતી, એટલે કે બપોર સુધીમાં એક ફૂટનો વધારો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci…

VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર | lamborghini acci...

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો શું રાખી શરત | Gujarat High Court grant…

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન, જાણો શું રાખી શરત | Gujarat High Court grant...

સરહદી ગામડાં ટુરિઝમના નવા કેન્દ્ર… અરુણાચલમાં PM મોદીના હસ્તે 5100 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ | P…

સરહદી ગામડાં ટુરિઝમના નવા કેન્દ્ર... અરુણાચલમાં PM મોદીના હસ્તે 5100 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h…

1 year ago
ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

7 months ago
બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ | Baroda Badminton Association Annual General M…

6 months ago
‘PM મોદી સપ્ટેમ્બરમાં રિટાયરમેન્ટ લેશે….’ RSS હેડક્વાર્ટરની મુલાકાત પર સંજય રાઉતે કર્યો મોટો દાવો …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News